એક વાહક સળિયો સમાન ચુંબકીય ક્ષેત્રમાં આકૃતિમાં દર્શાવ્યા મુજબ ગતિ કરે છે. કયો છેડો નીચા સ્થિતિમાને હશે?

  • A
    $P$
  • B
    $Q$
  • C
    $P$ અથવા $Q$
  • D
    $P$ અને $Q$ બંને

Explore More

Similar Questions

પૃથ્વીના $3 \times 10^{-4} \, T$ ચુંબકીયક્ષેત્રમાં ડીપ એન્ગલ $\tan^{-1}(4/3)$ છે. $0.25 \, m$ લંબાઈનો સળિયો ઉત્તર-દક્ષિણ દિશામાં રાખીને $10 \, cm/s$ ના વેગથી પૂર્વ દિશામાં ગતિ કરાવતાં કેટલા $\mu V$ $emf$ ઉત્પન્ન થાય?

એક ટ્રેન $30 \, m \, s^{-1}$ ની ઝડપે ઉત્તર-દક્ષિણ દિશામાં $2 \, m$ ના અંતરે રહેલા પાટા પર ગતિ કરી રહી છે. જો પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો ઉર્ધ્વ ઘટક $8 \times 10^{-5} \, T$ હોય, તો પ્રેરિત $e.m.f.$ કેટલું હશે ($V$ માં)?

Difficult
View Solution

આકૃતિમાં દર્શાવેલ પરિસ્થિતિને ધ્યાનમાં લો. તાર $AB$ અચળ વેગ સાથે સ્થિર રેલ પર સરકી રહ્યો છે. જો તાર $AB$ ને અર્ધવર્તુળાકાર તાર દ્વારા બદલવામાં આવે,તો પ્રેરિત પ્રવાહનું મૂલ્ય

એક વાહક વર્તુળાકાર લૂપ $X-Y$ સમતલમાં ચુંબકીય ક્ષેત્ર $\overrightarrow{B} = (3t^3 \hat{j} + 3t^2 \hat{k})$ ($SI$ એકમમાં) ની હાજરીમાં મૂકવામાં આવી છે. જો લૂપની ત્રિજ્યા $1 \ m$ હોય,તો $t = 2 \ s$ સમયે લૂપમાં ઉદ્ભવતું પ્રેરિત emf $n\pi \ V$ છે. $n$ નું મૂલ્ય શોધો.

એક પ્રવાહધારિત વર્તુળાકાર લૂપ $10^{-4} \, T$ ના ચુંબકીય ક્ષેત્રને લંબ છે. જો લૂપની ત્રિજ્યા $2 \, mm/s$ ના સમાન દરે ઘટવાનું શરૂ કરે, તો જ્યારે તેની ત્રિજ્યા $20 \, cm$ હોય ત્યારે લૂપમાં પ્રેરિત emf કેટલું હશે ($\pi \, \mu V$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo