$3 \ m$ લંબાઈનો એક વાહક $10^{-3} \ T$ ના ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે $10^2 \ m/s$ ની ઝડપથી ગતિ કરે છે. તો વાહકના છેડાઓ વચ્ચે ઉત્પન્ન થતું $e.m.f.$ ........ $V$ હશે.

  • A
    $0.03$
  • B
    $0.3$
  • C
    $3 \times 10^{-3}$
  • D
    $3$

Explore More

Similar Questions

એક વાહક ચુંબકીય ક્ષેત્ર $B$ માં ગતિ કરી રહ્યો છે અને તેમાં ઉદ્ભવતો પ્રેરિત પ્રવાહ $I$ છે. જો ચુંબકીય ક્ષેત્ર બમણું કરવામાં આવે,તો પ્રેરિત પ્રવાહ કેટલો થશે?

આકૃતિમાં દર્શાવ્યા મુજબ $l$ લંબાઈના ચાર સળિયા ધરાવતું એક વાહક પૈડું,સમાન ચુંબકીય ક્ષેત્ર $B$ માં કોણીય વેગ $\omega$ સાથે ભ્રમણ કરે છે. તેના કેન્દ્ર અને પરિઘ વચ્ચે ઉદ્ભવતો પ્રેરિત વિદ્યુતસ્થિતિમાનનો તફાવત કેટલો હશે?

પક્ષીઓનું સ્થળાંતર એ જીવવિજ્ઞાન અને સમગ્ર વિજ્ઞાનના ક્ષેત્રમાં એક રહસ્ય છે. તેને વિદ્યુતચુંબકીય પ્રેરણના સંદર્ભમાં સમજાવો.

એક વાહક વર્તુળાકાર લૂપને $0.04\, T$ ના સમાન ચુંબકીય ક્ષેત્રમાં એવી રીતે મૂકવામાં આવે છે કે તેનું સમતલ ચુંબકીય ક્ષેત્રને લંબ હોય. લૂપની ત્રિજ્યા $2\, mm/s$ ના દરે ઘટવાનું શરૂ કરે છે. જ્યારે ત્રિજ્યા $2\, cm$ હોય ત્યારે લૂપમાં ઉદ્ભવતું પ્રેરિત $emf$ કેટલું હશે?

$2 \; m$ લાંબો તાર $0.5 \; Wb/m^2$ ના ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે $1 \; m/s$ ના વેગથી ગતિ કરે છે. તેમાં ઉત્પન્ન થતું પ્રેરિત e.m.f. $... \; V$ હશે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo