$2 \; m$ લાંબો તાર $0.5 \; Wb/m^2$ ના ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે $1 \; m/s$ ના વેગથી ગતિ કરે છે. તેમાં ઉત્પન્ન થતું પ્રેરિત e.m.f. $... \; V$ હશે.

  • A
    $0.5$
  • B
    $0.1$
  • C
    $1$
  • D
    $2$

Explore More

Similar Questions

$30\,cm$ લંબાઈનો એક લાંબો ધાતુનો સળિયો ઉત્તર-દક્ષિણ દિશામાં ગોઠવાયેલો છે અને તે $10\,ms^{-1}$ ની ઝડપે પૂર્વ દિશામાં ગતિ કરે છે. $4.0\,T$ નું સમાન ચુંબકીય ક્ષેત્ર શિરોલંબ નીચેની તરફ છે. જો સળિયાના દક્ષિણ છેડાનું સ્થિતિમાન $0\,V$ હોય,તો સળિયાના ઉત્તર છેડા પર પ્રેરિત સ્થિતિમાન .....$V$ છે.

$r$ અને $2r$ ત્રિજ્યા ધરાવતી બે વાહક રીંગ $P$ અને $Q$ એક વાહક સપાટી $S$ પર અનુક્રમે $2v$ અને $v$ ના દ્રવ્યમાન કેન્દ્રના વેગ સાથે વિરુદ્ધ દિશામાં સમાન રીતે ફરે છે. રીંગના સમતલને લંબ $B$ મૂલ્યનું સમાન ચુંબકીય ક્ષેત્ર છે. બે રીંગના સૌથી ઉચ્ચ બિંદુઓ વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત કેટલો હશે?

Difficult
View Solution

$2500 \ m$ લંબાઈનો એક વાહક તાર જમીનથી $10 \ m$ ની ઊંચાઈએ પૂર્વ-પશ્ચિમ દિશામાં રાખવામાં આવ્યો છે. જો તે મુક્તપતન કરીને જમીન પર પડે,તો તારમાં ઉદ્ભવતો પ્રેરિત પ્રવાહ શોધો (તારનો અવરોધ $= 25 \sqrt{2} \ \Omega$,ગુરુત્વપ્રવેગ $g = 10 \ m/s^2$,$B_H = 2 \times 10^{-5} \ T$). ($A$ માં)

$1\,m$ લંબાઈનો એક ધાતુનો સળિયો તેના એક છેડાને અનુલક્ષીને $2.5 \times 10^{-3}\,Wb/m^2$ ના ચુંબકીય ક્ષેત્રને લંબ સમતલમાં ફેરવવામાં આવે છે. જો તે $1800\,rpm$ ની ઝડપે ભ્રમણ કરતો હોય,તો તેના છેડાઓ વચ્ચે ઉદ્ભવતું પ્રેરિત e.m.f. $V$ માં શોધો.

$10 \, cm$ ત્રિજ્યા અને $2 \, \Omega$ અવરોધ ધરાવતું એક વર્તુળાકાર ગૂંચળું પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના સમક્ષિતિજ ઘટકને લંબ રહે તે રીતે મૂકવામાં આવ્યું છે। તેને તેના ઉર્ધ્વ વ્યાસની આસપાસ $0.25 \, s$ માં $180^{\circ}$ જેટલું ફેરવવામાં આવે છે। જો પ્રેરિત emf નું મૂલ્ય $3.8 \times 10^{-3} \, V$ હોય, તો ગૂંચળાના આંટાની સંખ્યા શોધો। (સ્થળ પર પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક $3 \times 10^{-5} \, T$ છે) ($\text{આંટા}$ માં)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo