$r$ અને $2r$ ત્રિજ્યા ધરાવતી બે વાહક રીંગ $P$ અને $Q$ એક વાહક સપાટી $S$ પર અનુક્રમે $2v$ અને $v$ ના દ્રવ્યમાન કેન્દ્રના વેગ સાથે વિરુદ્ધ દિશામાં સમાન રીતે ફરે છે. રીંગના સમતલને લંબ $B$ મૂલ્યનું સમાન ચુંબકીય ક્ષેત્ર છે. બે રીંગના સૌથી ઉચ્ચ બિંદુઓ વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત કેટલો હશે?

  • A
    શૂન્ય
  • B
    $4\, Bvr$
  • C
    $8\, Bvr$
  • D
    $16\, Bvr$

Explore More

Similar Questions

$3 \ m$ લંબાઈનો એક વાહક $10^{-3} \ T$ ના ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે $10^2 \ m/s$ ની ઝડપથી ગતિ કરે છે. તો વાહકના છેડાઓ વચ્ચે ઉત્પન્ન થતું $e.m.f.$ ........ $V$ હશે.

આકૃતિમાં દર્શાવ્યા મુજબ $l = 5 \ m$ લંબાઈનો એક વાહક સળિયો $PQ$ છે. તે એકસમાન ચુંબકીય ક્ષેત્ર $\vec{B} = (3 \hat{j} + 4 \hat{k}) \ T$ માં કોઈ પણ ભ્રમણ વગર $\vec{V} = (2 \ m/s) \hat{i}$ વેગથી ગતિ કરે છે. સળિયામાં ઉદ્ભવતું પ્રેરિત $Emf$ ........... $V$ છે.

Difficult
View Solution

કાગળના સમતલમાં રહેલા વાયરના એક નાના લંબચોરસ લૂપને કાગળના સમતલને લંબ સમાન ચુંબકીય ક્ષેત્રના મર્યાદિત પ્રદેશમાં સમાન ઝડપથી ગતિ કરાવવામાં આવે છે,જે નીચે દર્શાવેલ છે. કયો આલેખ સમય $t$ સાથે વાયરમાં વિદ્યુત પ્રવાહ $I$ ના ફેરફારને શ્રેષ્ઠ રીતે રજૂ કરશે?

સાબિત કરો કે સમાન ચુંબકીય ક્ષેત્રમાં સળિયાને ગતિ કરાવવા માટે જરૂરી યાંત્રિક પાવરનું વિદ્યુત પાવરમાં રૂપાંતર થાય છે.

એક $l$ લંબાઈનો વાહક સળિયો $AB$,ઘર્ષણરહિત ફ્રેમ $PSRQ$ પર $v_0$ વેગ સાથે એક સમાન ચુંબકીય ક્ષેત્ર $\vec{B}$ માં પ્રક્ષિપ્ત કરવામાં આવે છે જે સમતલની અંદરની તરફ છે. $t$ સમય પછી સળિયાનો વેગ કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo