એક નળાકાર સ્તંભનો વ્યાસ $50 \, cm$ અને ઊંચાઈ $3.5 \, m$ છે. જો રંગકામનો દર $Rs. \, 12.50$ પ્રતિ $m^2$ હોય,તો સ્તંભની વક્ર સપાટીને રંગવાનો ખર્ચ શોધો. $\left[ \pi = \frac{22}{7} \text{ લો} \right]$

  • A
    $Rs. \, 40.78$
  • B
    $Rs. \, 65.80$
  • C
    $Rs. \, 70.75$
  • D
    $Rs. \, 68.75$

Explore More

Similar Questions

નીચેનું વિધાન ખરું છે કે ખોટું તે જણાવો અને તમારા જવાબનું સમર્થન કરો: લંબવૃત્તીય શંકુમાં,ઊંચાઈ,ત્રિજ્યા અને તિર્યક ઊંચાઈ હંમેશા કાટકોણ ત્રિકોણની બાજુઓ બનાવતા નથી.

એક ગોલકનું ઘનફળ શોધો જેની સપાટીનું ક્ષેત્રફળ $154 \, cm^2$ છે.

એક નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ અને કુલ સપાટીના ક્ષેત્રફળનો ગુણોત્તર $2: 5$ છે. નળાકારની ત્રિજ્યા અને ઊંચાઈનો ગુણોત્તર શોધો.

એક શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ $550 \, cm^2$ છે. જો શંકુની ત્રિજ્યા $7 \, cm$ હોય,તો તેનું ઘનફળ $cm^3$ માં શોધો.

એક અર્ધગોળાકાર ટાંકી $1 \,cm$ જાડી લોખંડની શીટની બનેલી છે. જો તેની આંતરિક ત્રિજ્યા $1 \,m$ હોય,તો ટાંકી બનાવવા માટે વપરાયેલ લોખંડનું ઘનફળ શોધો. ($,m^3$ માં)

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo