$18 \, m$ ઊંચો ધ્વજદંડ $9.6 \, m$ લાંબો પડછાયો પાડે છે. ધ્વજદંડની ટોચનું પડછાયાના દૂરના છેડાથી અંતર શોધો. ($m$ માં)

  • A
    $10.4$
  • B
    $20.4$
  • C
    $20.6$
  • D
    $30.4$

Explore More

Similar Questions

સાબિત કરો કે કાટકોણ ત્રિકોણના કર્ણ પર દોરવામાં આવેલા સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ,તે ત્રિકોણની બાકીની બે બાજુઓ પર દોરવામાં આવેલા સમબાજુ ત્રિકોણોના ક્ષેત્રફળના સરવાળા જેટલું હોય છે.

Difficult
View Solution

આપેલ છે કે $\triangle ABC \sim \triangle DFE$,$\angle A = 30^{\circ}$,$\angle C = 50^{\circ}$,$AB = 5 \, cm$,$AC = 8 \, cm$ અને $DF = 7.5 \, cm$. તો,નીચેનામાંથી કયું સાચું છે?

Difficult
View Solution

આકૃતિમાં દર્શાવ્યા મુજબ,એક સીડીમાં દરેક પગથિયાની પહોળાઈ $20 \, cm$ અને ઊંચાઈ $15 \, cm$ છે. બિંદુ $A$ અને $B$ વચ્ચેનું અંતર મીટરમાં શોધો.

Difficult
View Solution

$\Delta ABC$ માં,$P, Q$ અને $R$ એ અનુક્રમે $\overline{BC}, \overline{CA}$ અને $\overline{AB}$ ના મધ્યબિંદુઓ છે. તો,$Area(BCQR) = \ldots \ldots \ldots \times Area(ABC)$.

Difficult
View Solution

એક સ્ટ્રીટ લાઈટનો બલ્બ રસ્તાની સપાટીથી $6 \, m$ ઊંચાઈએ એક થાંભલા પર લગાવેલો છે. જો $1.5 \, m$ ઊંચાઈ ધરાવતી એક સ્ત્રી $3 \, m$ લાંબો પડછાયો પાડે,તો તે થાંભલાના પાયાથી કેટલી દૂર છે તે શોધો. ($m$ માં)

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo