એક ગેલ્વેનોમીટર કોઈલ $500$ આંટા ધરાવે છે અને દરેક આંટાનું સરેરાશ ક્ષેત્રફળ $3 \times 10^{-4} \ m^{2}$ છે. જો આ કોઈલમાંથી $0.5 \ A$ નો વિદ્યુતપ્રવાહ વહેતો હોય ત્યારે તેને ચુંબકીય ક્ષેત્રને સમાંતર રાખવા માટે $1.5 \ Nm$ ટોર્કની જરૂર પડતી હોય,તો ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા ($T$ માં) કેટલી હશે?

  • A
    $15$
  • B
    $20$
  • C
    $35$
  • D
    $30$

Explore More

Similar Questions

$2000$ આંટા અને $1.5 \times 10^{-4} \, m^2$ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતું એક ગૂંચળું (સોલેનોઇડ) $2.0 \, A$ વિદ્યુતપ્રવાહ વહન કરે છે. તેને તેના કેન્દ્રમાંથી અને તેની લંબાઈને લંબરૂપે લટકાવવામાં આવે છે,જેથી તે $5 \times 10^{-2} \, T$ ના સમાન ચુંબકીય ક્ષેત્રમાં સમક્ષિતિજ સમતલમાં ફરી શકે. જો સોલેનોઇડની અક્ષ ચુંબકીય ક્ષેત્ર સાથે $30^o$ નો ખૂણો બનાવતી હોય,તો સોલેનોઇડ પર લાગતું ટોર્ક કેટલું હશે?

$16$ આંટા અને $10 \;cm$ ત્રિજ્યા ધરાવતી એક વર્તુળાકાર કોઈલ,જેમાં $0.75 \;A$ વિદ્યુતપ્રવાહ વહે છે,તે $5.0 \times 10^{-2} \;T$ ના બાહ્ય ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે રહેલી છે. કોઈલ તેના સમતલમાં ચુંબકીય ક્ષેત્રની દિશાને લંબ એવી ધરી પર મુક્તપણે ફરી શકે છે. જ્યારે કોઈલને થોડી ફેરવીને મુક્ત કરવામાં આવે છે,ત્યારે તે તેની સ્થાયી સંતુલન સ્થિતિની આસપાસ $2.0 \;s^{-1}$ ની આવૃત્તિ સાથે દોલનો કરે છે. તો તેની ભ્રમણાક્ષને અનુલક્ષીને કોઈલની જડત્વની ચાકમાત્રા કેટલી હશે?

ચુંબકીય ક્ષેત્રમાં રહેલા વિદ્યુતપ્રવાહ ધારિત ગૂંચળા માટે $(\tau - \theta)$ આલેખ કેવો હોય છે?

$2.5 \ A$ વિદ્યુતપ્રવાહ ધરાવતી એક વર્તુળાકાર કોઈલ તેના સમતલમાં રહેલી અક્ષ પર બાહ્ય ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે મુક્તપણે ફરી શકે છે. જ્યારે કોઈલને દોલન કરાવવામાં આવે છે, ત્યારે દોલનનો આવર્તકાળ $T$ છે. જો કોઈલમાંથી વહેતો વિદ્યુતપ્રવાહ $10 \ A$ કરવામાં આવે, તો દોલનનો નવો આવર્તકાળ કેટલો થશે?

જો $m$ એ ચુંબકીય મોમેન્ટ હોય અને $B$ એ ચુંબકીય ક્ષેત્ર હોય,તો ટોર્ક (torque) નીચેનામાંથી કયા સૂત્ર દ્વારા આપવામાં આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo