$27^\circ C$ તાપમાન અને $30$ વાતાવરણીય દબાણ ધરાવતા વાયુને વાતાવરણીય દબાણ સુધી વિસ્તરવા દેવામાં આવે છે. જો કદ તેના પ્રારંભિક કદ કરતા $10$ ગણું થઈ જાય,તો અંતિમ તાપમાન ...... $^\circ C$ થશે.

  • A
    $100$
  • B
    $173$
  • C
    $273$
  • D
    $-173$

Explore More

Similar Questions

$100 \, K$ તાપમાન અને $0.1 \, \text{atm}$ દબાણે, હિલિયમ વાયુનું કદ $10 \, \text{litres}$ છે. જો કદ અને દબાણ બમણા કરવામાં આવે, તો તેનું તાપમાન ....... $K$ થશે.

એક બંધ પોલા અવાહક નળાકારમાં $0^{\circ} C$ તાપમાને વાયુ ભરેલો છે અને તેમાં મધ્યબિંદુએ અવગણ્ય વજન અને અવગણ્ય જાડાઈ ધરાવતો અવાહક પિસ્ટન છે. પિસ્ટનની એક બાજુના વાયુને $100^{\circ} C$ સુધી ગરમ કરવામાં આવે છે. જો પિસ્ટન $5 \,cm$ જેટલું ખસે, તો પોલા નળાકારની કુલ લંબાઈ કેટલી હશે ($\,cm$ માં)?

એક આદર્શ વાયુનું વાતાવરણના દબાણે તાપમાન $300 \,K$ અને કદ $1 \,m^3$ છે. જો તેનું તાપમાન અને કદ બંને બમણું કરવામાં આવે,તો તેનું દબાણ ........... થશે.

આદર્શ વાયુના દબાણ અને કદનો ગુણાકાર એ

આકૃતિમાં બે તાપમાન $T_1$ અને $T_2$ પર આદર્શ વાયુ માટે દબાણ $(P)$ વિરુદ્ધ ઘનતા $(\rho)$ ના આલેખ દર્શાવેલ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo