એક વિદ્યુત ડાયપોલની અક્ષ પર $r$ અંતરે રહેલો એક વિદ્યુતભાર $F$ જેટલું બળ અનુભવે છે. જો વિદ્યુતભારનું ડાયપોલથી અંતર બમણું કરવામાં આવે,તો વિદ્યુતભાર પર લાગતું બળ કેટલું થશે?

  • A
    $4F$
  • B
    $F/2$
  • C
    $F/4$
  • D
    $F/8$

Explore More

Similar Questions

આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક નિયમિત ષટ્કોણના શિરોબિંદુઓ પર છ વિદ્યુતભારો મૂકવામાં આવ્યા છે. બિંદુ $O$ માંથી પસાર થતી અને આકૃતિના સમતલને લંબ રેખા પર $O$ થી $x (>> a)$ અંતરે વિદ્યુતક્ષેત્ર કેટલું હશે?

$m$ દળ ધરાવતા એક પૈડાના વ્યાસાંત બિંદુઓ પર $+q$ અને $-q$ વિદ્યુતભારો છે. તે $\theta$ ખૂણાવાળા ખરબચડા ઢળતા સમતલ પર સમાન આડા વિદ્યુતક્ષેત્ર $E$ ની હાજરીમાં સંતુલનમાં રહે છે. $E$ નું મૂલ્ય શોધો.

Difficult
View Solution

$p$ ડાયપોલ મોમેન્ટ ધરાવતી એક ઇલેક્ટ્રિક ડાયપોલ સમાન વિદ્યુતક્ષેત્ર $E$ ને સમાંતર ગોઠવાયેલી છે. ડાયપોલને $90^{\circ}$ જેટલું ફેરવવા માટે જરૂરી ઉર્જા કેટલી હશે? $\left[\begin{array}{ll}\sin 0^{\circ}=0, & \sin 90^{\circ}=1 \\ \cos 0^{\circ}=1, & \cos 90^{\circ}=0\end{array}\right]$

ડાયપોલની વિષુવવૃત્તીય રેખા પરના બિંદુએ વિદ્યુતક્ષેત્ર અને ડાયપોલ મોમેન્ટની દિશા:

ડાયપોલ મોમેન્ટ $\overrightarrow{p}$ ધરાવતા ડાયપોલના કેન્દ્રથી $r$ અંતરે વિષુવવૃત્તીય સમતલ પરના બિંદુએ વિદ્યુતક્ષેત્ર કેટલું હોય? ($r >>$ ડાયપોલ બનાવતા બે વિદ્યુતભારો વચ્ચેનું અંતર,$\varepsilon_{0}$ - શૂન્યાવકાશની પરમિટિવિટી)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo