ડાયપોલ મોમેન્ટ $\overrightarrow{p}$ ધરાવતા ડાયપોલના કેન્દ્રથી $r$ અંતરે વિષુવવૃત્તીય સમતલ પરના બિંદુએ વિદ્યુતક્ષેત્ર કેટલું હોય? ($r >>$ ડાયપોલ બનાવતા બે વિદ્યુતભારો વચ્ચેનું અંતર,$\varepsilon_{0}$ - શૂન્યાવકાશની પરમિટિવિટી)

  • A
    $\overrightarrow{E}=-\frac{\overrightarrow{p}}{4 \pi \epsilon_{0} r^{3}}$
  • B
    $\overrightarrow{E}=\frac{\overrightarrow{p}}{4 \pi \epsilon_{0} r^{3}}$
  • C
    $\overrightarrow{E}=\frac{2 \overrightarrow{p}}{4 \pi \epsilon_{0} r^{3}}$
  • D
    $\overrightarrow{E}=-\frac{\overrightarrow{p}}{4 \pi \epsilon_{0} r^{2}}$

Explore More

Similar Questions

વિદ્યુત ડાયપોલ મોમેન્ટ અને તેના કારણે વિષુવવૃત્તીય રેખા પર ઉદ્ભવતા વિદ્યુતક્ષેત્ર વચ્ચેનો ખૂણો કેટલો હોય છે? $(...^o)$

$4 \, C-m$ ડાયપોલ મોમેન્ટ ધરાવતો ડાયપોલ ઉગમબિંદુ પર $x$-અક્ષ પર મૂકવામાં આવ્યો છે. $8 \, \mu C$ નો બિંદુવત વિદ્યુતભાર $(4, 0, 0)$ પર સ્થિર છે. હવે ડાયપોલને $\frac{\pi}{2}$ ના ખૂણે ફેરવવામાં આવે છે. ડાયપોલને ફેરવવા માટે થયેલ કાર્ય ($mJ$ માં) શોધો.

ઇલેક્ટ્રિક ડાયપોલ (વિદ્યુત ડાયપોલ) એટલે શું? તેનો $SI$ એકમ લખો.

યાદી-$I$ ચાર ગોઠવણીઓ દર્શાવે છે,જે દરેક આદર્શ વિદ્યુત ડાયપોલની જોડી ધરાવે છે. દરેક ડાયપોલનું ડાયપોલ મોમેન્ટ $p$ છે,જે આકૃતિમાં તીર દ્વારા દર્શાવ્યા મુજબ ગોઠવાયેલ છે. બધી ગોઠવણીઓમાં,ડાયપોલને એવી રીતે નિશ્ચિત કરવામાં આવ્યા છે કે તેઓ $x$-દિશામાં $2r$ અંતરે છે. બે ડાયપોલને જોડતી રેખાનું મધ્યબિંદુ $X$ છે. $X$ પર સંભવિત પરિણામી વિદ્યુત ક્ષેત્રો $\vec{E}$ યાદી-$II$ માં આપેલા છે. યાદી-$I$ અને યાદી-$II$ વચ્ચેની સાચી જોડી દર્શાવતો વિકલ્પ પસંદ કરો.
યાદી-$I$યાદી-$II$
$(P)$ બે ડાયપોલ $x = -r$ અને $x = +r$ પર $+\hat{j}$ દિશામાં$(1) \ \vec{E}=0$
$(Q)$ બે ડાયપોલ $x = -r$ અને $x = +r$ પર અનુક્રમે $+\hat{j}$ અને $-\hat{j}$ દિશામાં$(2) \ \vec{E}=-\frac{p}{2 \pi \epsilon_0 r^3} \hat{j}$
$(R)$ બે ડાયપોલ $x = -r$ અને $x = +r$ પર અનુક્રમે $+\hat{j}$ અને $+\hat{i}$ દિશામાં$(3) \ \vec{E}=-\frac{p}{4 \pi \epsilon_0 r^3}(\hat{i}-\hat{j})$
$(S)$ બે ડાયપોલ $x = -r$ અને $x = +r$ પર $+\hat{i}$ દિશામાં$(4) \ \vec{E}=\frac{p}{4 \pi \epsilon_0 r^3}(2\hat{i}-\hat{j})$
$(5) \ \vec{E}=\frac{p}{\pi \epsilon_0 r^3} \hat{i}$

જ્યારે એક વિદ્યુત ડાયપોલને સમાન વિદ્યુતક્ષેત્ર $E$ માં મૂકવામાં આવે ત્યારે તેની સ્થિતિ ઉર્જા લઘુત્તમ હશે,જો ડાયપોલ મોમેન્ટની ધન દિશા $E$ સાથે નીચે મુજબનો ખૂણો બનાવે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo