$6$ વધારાના ઇલેક્ટ્રોન ધરાવતું પ્રવાહીનું ટીપું $25.5 \times 10^3 \, Vm^{-1}$ ના સમાન વિદ્યુતક્ષેત્રમાં સ્થિર રાખવામાં આવે છે. પ્રવાહીની ઘનતા $1.26 \times 10^3 \, kg \, m^{-3}$ છે. ટીપાની ત્રિજ્યા શોધો (પ્લવણ બળ અવગણો):

  • A
    $4.3 \times 10^{-7} \, m$
  • B
    $7.8 \times 10^{-7} \, m$
  • C
    $0.0078 \times 10^{-7} \, m$
  • D
    $3.4 \times 10^{-7} \, m$

Explore More

Similar Questions

આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક સમક્ષિતિજ વિદ્યુતક્ષેત્ર $E = (mg)/q$ અસ્તિત્વ ધરાવે છે. $l$ લંબાઈના હલકા સળિયાના છેડે $q$ વિદ્યુતભાર ધરાવતો $m$ દળનો પદાર્થ જોડાયેલ છે. જો $m$ દળને આકૃતિમાં દર્શાવેલ સ્થિતિ $(\theta = 45^{\circ})$ માંથી મુક્ત કરવામાં આવે,તો જ્યારે સળિયો સૌથી નીચેની સ્થિતિમાંથી પસાર થાય ત્યારે તેની કોણીય ઝડપ શોધો.

એક પ્રોટોન અને એક $\alpha$-કણને સમાન વિદ્યુતક્ષેત્રમાં મૂકવામાં આવે છે. તેમાં ઉત્પન્ન થતા પ્રવેગ અનુક્રમે $a_p$ અને $a_\alpha$ છે. તો $a_p : a_\alpha$ . . . . . . થશે.

$m$ દળ અને $q$ વીજભાર ધરાવતા એક વીજભારિત કણને સમાન વિદ્યુતક્ષેત્ર $E$ માં સ્થિર સ્થિતિમાંથી મુક્ત કરવામાં આવે છે. ગુરુત્વાકર્ષણની અસરને અવગણતા,$t$ સેકન્ડ પછી વીજભારિત કણની ગતિઊર્જા કેટલી હશે?

$m$ દળ અને $q$ વિદ્યુતભાર ધરાવતો એક બ્લોક એક અદબનીય દોરી વડે બિંદુ $O$ સાથે જોડાયેલ છે. આ તંત્ર એક સમક્ષિતિજ ટેબલ પર છે. દોરીને લંબ અને સમક્ષિતિજ ટેબલના સમતલમાં એક વિદ્યુતક્ષેત્ર $E$ લગાડવામાં આવે છે. જ્યારે દોરી વિદ્યુતક્ષેત્રને સમાંતર થાય ત્યારે તેમાં ઉદ્ભવતું તણાવબળ કેટલું હશે?

$m$ દળ અને $q$ વિદ્યુતભાર ધરાવતો એક કણ $x$-અક્ષ પર $v$ વેગથી ગતિ કરે છે અને $y$-અક્ષની દિશામાં રહેલા સમાન વિદ્યુતક્ષેત્ર $\overrightarrow{E}$ માં પ્રવેશ કરે છે. કણનો ગતિપથ કેવો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo