એક સંખ્યાને જ્યારે $221$ વડે ભાગવામાં આવે ત્યારે શેષ $43$ મળે છે. તે જ સંખ્યાને $17$ વડે ભાગતા કેટલી શેષ મળશે?

  • A
    $11$
  • B
    $8$
  • C
    $9$
  • D
    $13$

Explore More

Similar Questions

$1523.89 \div 19.95 + 496.28 + 249.927 = ?$

બે અંકની સંખ્યા અને તેના અંકોની અદલાબદલી કરવાથી મળતી સંખ્યા વચ્ચેનો તફાવત $36$ છે. જો સંખ્યાના અંકોનો ગુણોત્તર $1:2$ હોય,તો તે સંખ્યાના અંકોના સરવાળા અને તફાવત વચ્ચેનો તફાવત કેટલો થાય?

$(8.5 \times 8.5 + 93.5 + 5.5 \times 5.5)^{1/2}$ ની કિંમત ........... છે.

$52000$ ના $\frac{3}{4}$ ના $\frac{1}{2}$ ના $\frac{1}{4} = ?$

$n$ ની કોઈપણ પૂર્ણાંક કિંમત માટે,$3^{2n} + 9n + 5$ ને $3$ વડે ભાગતા મળતી શેષ કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo