$m$ દળનો એક કણ $r$ ત્રિજ્યાના વર્તુળાકાર પથ પર એવી રીતે ગતિ કરે છે કે જેથી તેનો કેન્દ્રગામી પ્રવેગ $a_c$ સમય $t$ સાથે $a_c = k^2rt^2$ મુજબ બદલાય છે,જ્યાં $k$ અચળાંક છે. કણ પર લાગતા બળ દ્વારા તેને આપવામાં આવતો પાવર કેટલો હશે?

  • A
    $2\pi mk^2r^2$
  • B
    $mk^2r^2t$
  • C
    $\frac{mk^4r^2t^5}{3}$
  • D
    શૂન્ય

Explore More

Similar Questions

$600 \, rev/min$ ની કોણીય ઝડપથી ફરતો પંખો બંધ કરતાં $60$ પરિભ્રમણ બાદ સ્થિર થાય છે. તો તેને સ્થિર થતાં લાગતો સમય ........ $(sec)$ છે.

જો નિયમિત વર્તુળાકાર ગતિમાં રહેલા પદાર્થની આવૃત્તિ બમણી કરવામાં આવે,તો તેનો પ્રવેગ કેટલો થાય?

$m$ દળ ધરાવતા કણ પર લાગતા અચળ બળને કારણે તેનો વેગ $\vec{v}(t) = A[\cos(kt) \hat{i} - \sin(kt) \hat{j}]$ દ્વારા આપવામાં આવે છે. તો બળ અને કણના વેગ વચ્ચેનો ખૂણો કેટલો હશે ($^{\circ}$ માં)? (અહીં $A$ અને $k$ અચળાંકો છે.)

જો એક ડિસ્કની કોણીય વેગ $\omega = \theta^2 + 2\theta$ મુજબ પરિભ્રમણ કોણ $\theta$ પર આધારિત હોય,તો $\theta = 1 \text{ rad}$ પર તેનો કોણીય પ્રવેગ $\alpha$ ......... $\text{rad/sec}^2$ છે.

Difficult
View Solution

એક કારના પૈડાં $1200$ પરિભ્રમણ પ્રતિ મિનિટે ચાકગતિ કરે છે. કારનું એક્સલેટરનું પેડલ દબાવતાં તે $10 \ s$ માં $4500$ પરિભ્રમણ પ્રતિ મિનિટે ચાકગતિ કરે છે. આ પૈડાંનો કોણીય પ્રવેગ ...... થાય.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo