$9.1 \times 10^{-31} \, \text{kg}$ દળ ધરાવતો એક કણ $10^{6} \, \text{m/s}$ ની ઝડપે માધ્યમમાં ગતિ કરે છે અને $10^{-27} \, \text{kg} \cdot \text{m/s}$ રેખીય વેગમાન ધરાવતો ફોટોન શૂન્યાવકાશમાં ગતિ કરે છે. ફોટોનની તરંગલંબાઇ એ કણની તરંગલંબાઇ કરતાં $....$ ગણી છે.

  • A
    $730$
  • B
    $880$
  • C
    $840$
  • D
    $910$

Explore More

Similar Questions

$p$ જેટલું રેખીય વેગમાન ધરાવતા મૂળભૂત કણ સાથે સંકળાયેલ દ-બ્રોગ્લી તરંગલંબાઈ $\lambda$ માટે નીચેનામાંથી કયો આલેખ સાચો છે?

$e$ વિદ્યુતભાર અને $m$ દળ ધરાવતો એક ઇલેક્ટ્રોન જે $v_0 \hat{i}$ જેટલા પ્રારંભિક વેગથી ગતિ કરે છે,તેના પર $E_0 \hat{j}$ જેટલું વિદ્યુતક્ષેત્ર લગાડવામાં આવે છે. $t$ સમયે ઇલેક્ટ્રોનની ડી-બ્રોગ્લી તરંગલંબાઈ કેટલી હશે? (ઇલેક્ટ્રોનની પ્રારંભિક ડી-બ્રોગ્લી તરંગલંબાઈ $= \lambda_0$)

વર્તુળાકાર માર્ગે ગતિ કરતા કણની કક્ષાઓ એવી છે કે કક્ષાનો પરિઘ એ કણની ડી-બ્રોગ્લી તરંગલંબાઈના પૂર્ણાંક ગુણાંક જેટલો છે. ચુંબકીય ક્ષેત્રને લંબ સમતલમાં ગતિ કરતા વિદ્યુતભારિત કણ માટે,$n^{th}$ કક્ષાની ત્રિજ્યા કોના પ્રમાણમાં હશે?

જો ઇલેક્ટ્રોનને પ્રવેગિત કરવા માટે વપરાતો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત બમણો કરવામાં આવે,તો ઇલેક્ટ્રોન સાથે સંકળાયેલ ડી-બ્રોગ્લી તરંગલંબાઇ કેટલા ગણી બદલાશે?

પ્રોટોન અને $\alpha$-કણની ગતિ ઊર્જાનો ગુણોત્તર $16:1$ છે. તેમની સાથે સંકળાયેલી દ બ્રોગ્લી તરંગ લંબાઈનો ગુણોત્તર કેટલો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo