એક વ્યક્તિએ એક અપૂર્ણાંકનો $\frac{6}{7}$ સાથે ગુણાકાર કરવાનો હતો. તેના બદલે,તેણે તે અપૂર્ણાંકને $\frac{6}{7}$ વડે ભાગ્યા અને તેને સાચા જવાબ કરતા $\frac{1}{7}$ વધારે જવાબ મળ્યો. તો સાચો જવાબ કયો છે?

  • A
    $\frac{6}{13}$
  • B
    $\frac{36}{91}$
  • C
    $\frac{7}{13}$
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

જો સંખ્યાઓ $\frac{3}{5}, \frac{2}{3}, \frac{3}{4}$ આપેલી હોય,તો આપણે કહી શકીએ કે

$\frac{(941+149)^{2}+(941-149)^{2}}{(941 \times 941+149 \times 149)}$ ની કિંમત શું છે?

Difficult
View Solution

જો $x^{2}+y^{2}+z^{2}=xy+yz+zx$ અને $x \neq 0$ હોય,તો $\frac{4x+2y-3z}{2x}$ ની કિંમત શોધો.

Difficult
View Solution

$34.95 + 240.016 + 23.98 = ?$

જો $x^{2}+3x+1=0$ હોય,તો $x^{3}+\frac{1}{x^{3}}$ ની કિંમત શોધો.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo