કાચના એક ટુકડાને ઊંચા તાપમાને ગરમ કરવામાં આવે છે અને પછી તેને ઠંડુ થવા દેવામાં આવે છે. જો તેમાં તિરાડ પડે,તો તેનું સંભવિત કારણ કાચનો નીચેનામાંથી કયો ગુણધર્મ છે?

  • A
    ઓછી ઉષ્મીય વાહકતા
  • B
    વધારે ઉષ્મીય વાહકતા
  • C
    વધારે વિશિષ્ટ ઉષ્મા
  • D
    ઊંચું ગલનબિંદુ

Explore More

Similar Questions

એક તળાવના તળિયે તાપમાન $0^{\circ} C$ છે અને વાતાવરણનું તાપમાન $-20^{\circ} C$ છે. જો સપાટી પર $24 \, h$ માં $1 \, cm$ બરફ જામતો હોય,તો પછીના $1 \, cm$ બરફ જામવા માટે લાગતો સમય ......... $h$ છે.

$50 \ cm$ લંબાઈ અને $5 \ cm^{2}$ આડછેદના ક્ષેત્રફળ ધરાવતા સળિયામાંથી ઉષ્માનું વહન થાય છે. તેના છેડાઓ અનુક્રમે $25 \ ^\circ C$ અને $125 \ ^\circ C$ તાપમાને રાખવામાં આવ્યા છે. સળિયાના પદાર્થની ઉષ્માવાહકતા $0.092 \ kcal/m \cdot s \cdot ^\circ C$ છે. સળિયાનો તાપમાન પ્રચલન ....... $^\circ C/cm$ છે.

$50 \, cm$ લંબાઈ ધરાવતા સળિયાનો એક છેડો $25^oC$ અને બીજો છેડો $125^oC$ તાપમાને છે. તો તાપમાન પ્રચલન ....... $^oC/cm$ છે.

બે દીવાલવાળા ફ્લાસ્ક અથવા થર્મોસ પર નોંધ લખો.

થર્મલ સ્ટેડી સ્ટેટમાં $20 \ cm$ લાંબા સળિયાના ગરમ અને ઠંડા છેડાનું તાપમાન અનુક્રમે $100^\circ C$ અને $20^\circ C$ છે. સળિયાના કેન્દ્રમાં તાપમાન ...... $^\circ C$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo