એક પિસ્ટનને આદર્શ વાયુ ધરાવતા ધાતુના સિલિન્ડરમાં ધીમેથી ધકેલવામાં આવે છે. નીચેનામાંથી કયું/કયા વિધાન અસત્ય છે?

  • A
    વાયુનું દબાણ વધે છે.
  • B
    એકમ કદ દીઠ અણુઓની સંખ્યા વધે છે.
  • C
    વાયુના અણુઓની સરેરાશ ઝડપ વધે છે.
  • D
    પિસ્ટન સાથે વાયુના અણુઓની અથડામણની આવૃત્તિ વધે છે.

Explore More

Similar Questions

સમાન કદના બે પાત્રોમાં સમાન તાપમાને સમાન વાયુ ભરેલો છે. જો પાત્રોમાં દબાણનો ગુણોત્તર $1 : 2$ હોય,તો

Difficult
View Solution

જો ગેસના અણુની સ્થિતિ ઊર્જા $U = \frac{M}{r^6} - \frac{N}{r^{12}}$ હોય,જ્યાં $M$ અને $N$ ધન અચળાંકો છે,તો સંતુલન સ્થિતિમાં સ્થિતિ ઊર્જા કેટલી હશે?

Difficult
View Solution

$300 \ K$ તાપમાને ઓક્સિજન વાયુના અણુઓની સરેરાશ સ્થાનાંતરિત ઉર્જા અને $rms$ ઝડપ અનુક્રમે $6.21 \times 10^{-21} \ J$ અને $484 \ m/s$ છે. $600 \ K$ તાપમાને આ મૂલ્યો આશરે કેટલા હશે? (આદર્શ વાયુ વર્તણૂક ધારતા)

Difficult
View Solution

એક આદર્શ વાયુને $27^{\circ} C$ તાપમાને એક ટાંકીમાં રાખવામાં આવે છે. શરૂઆતમાં દબાણ $600 \ kPa$ છે. ત્યારબાદ ટાંકીમાંથી એક-ચતુર્થાંશ વાયુ બહાર કાઢવામાં આવે છે અને તાપીય સંતુલન સ્થાપિત થાય છે. જો તાપમાન $327^{\circ} C$ હોય, તો દબાણ કેટલું હશે ($kPa$ માં)?

જ્યારે એક આદર્શ વાયુનું તાપમાન $600 \ K$ જેટલું વધારવામાં આવે છે,ત્યારે વાયુમાં ધ્વનિનો વેગ તેના પ્રારંભિક વેગ કરતા $\sqrt{3}$ ગણો થાય છે. વાયુનું પ્રારંભિક તાપમાન .... $^oC$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo