એક પ્રોટોનનું દળ $1.67 \times 10^{-27} \,kg$ અને વિદ્યુતભાર $+1.6 \times 10^{-19} \,C$ છે. જો પ્રોટોનને $1$ મિલિયન વોલ્ટના વિદ્યુતસ્થિતિમાનના તફાવત દ્વારા પ્રવેગિત કરવામાં આવે,તો તેની ગતિઊર્જા ......... $J$ થશે.

  • A
    $1.6 \times 10^{-15}$
  • B
    $1.6 \times 10^{-13}$
  • C
    $1.6 \times 10^{-21}$
  • D
    $3.2 \times 10^{-13}$

Explore More

Similar Questions

જો '$b$' બાજુ ધરાવતા ઘનના દરેક ખૂણે સમાન વિદ્યુતભારો $(-q)$ મૂકવામાં આવે,તો ઘનના કેન્દ્ર પર મૂકેલા $(+q)$ વિદ્યુતભારની $E.P.E$ (સ્થિત વિદ્યુત સ્થિતિમાન ઉર્જા) કેટલી હશે?

$q$ મૂલ્યના બે નાના સમાન બિંદુવત વિદ્યુતભારોને છત પરના એક સામાન્ય બિંદુથી સમાન લંબાઈની અવાહક દળરહિત દોરીઓ વડે લટકાવવામાં આવ્યા છે. તેઓ સંતુલનમાં આવે છે ત્યારે દરેક દોરી શિરોલંબ સાથે $\theta$ ખૂણો બનાવે છે. જો દરેક વિદ્યુતભારનું દળ $m$ હોય,તો તેમને જોડતી રેખાના કેન્દ્ર પર સ્થિત વિદ્યુતસ્થિતિમાન કેટલું હશે? $\left( \frac{1}{4\pi \epsilon_0} = k \right).$

$a$ ત્રિજ્યા ધરાવતા સમાન વિદ્યુતભારિત ગોળાની બહાર $r$ અંતરે વિદ્યુત સ્થિતિમાન કોના સમપ્રમાણમાં હોય છે?

આકૃતિમાં દર્શાવેલ ગોઠવણીમાં વિદ્યુતસ્થિતિમાનનો તફાવત $(V_A-V_B)$ કેટલો હશે? $(q=1 \mu C, x=2 \text{ cm}, y=3 \text{ cm})$

$R$ ત્રિજ્યા ધરાવતી ડાયઇલેક્ટ્રિક રીંગ પર રેખીય વિદ્યુતભાર ઘનતા $\theta$ સાથે $\lambda = \lambda_0 \cos(\theta/2)$ મુજબ બદલાય છે,જ્યાં $\lambda_0$ અચળાંક છે. રીંગના કેન્દ્ર $O$ પર સ્થિતિમાન શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo