એક સળિયાને લીસી સમક્ષિતિજ સપાટી પર મૂકવામાં આવ્યો છે. જ્યારે તાપમાનમાં $40\,^{\circ}C$ નો વધારો કરવામાં આવે ત્યારે ઉદ્ભવતું પ્રતિબળ કેટલું હશે?
$[\alpha = 5\, \times\, 10^{-5}\,^{\circ}C^{-1},\, Y = 5\, \times\, 10^{11}\, N/m^2]$

  • A
    $10^9\, N/m^2$
  • B
    $2\, \times\, 10^9\, N/m^2$
  • C
    $10^{11}\, N/m^2$
  • D
    શૂન્ય

Explore More

Similar Questions

$50 \;kg$ ની એક છોકરી હાઈ હીલના પગરખાં પહેરીને એક જ હીલ પર સંતુલન જાળવે છે. હીલ વર્તુળાકાર છે અને તેનો વ્યાસ $1.0 \;cm$ છે. હીલ દ્વારા સમક્ષિતિજ ભોંયતળિયા પર લાગતું દબાણ કેટલું હશે?

પ્લાસ્ટિક વિરૂપણ (Plastic deformation) અને તણાવ શક્તિ (Tensile strength) ની વ્યાખ્યા આપો.

સમાન દ્રવ્યના બે તારની ત્રિજ્યાઓનો ગુણોત્તર $2: 1$ છે. જો આ તારને સમાન બળ વડે ખેંચવામાં આવે,તો તેમાં ઉત્પન્ન થતા પ્રતિબળનો ગુણોત્તર ............. છે.

એલ્યુમિનિયમનું બ્રેકિંગ સ્ટ્રેસ $7.5 \times 10^7 \,N m^{-2}$ છે. એલ્યુમિનિયમના તારની મહત્તમ લંબાઈ જે તૂટ્યા વગર ઊભી લટકાવી શકાય છે તે ......... $\times 10^3 \,m$ છે (એલ્યુમિનિયમની ઘનતા $2.7 \times 10^3 \,kg m^{-3}$ અને $g = 9.8 \,m s^{-2}$ છે)

$C.E.$ વાન્ડર વાલ્સના મતે,આંતર-પરમાણ્વીય સ્થિતિમાન સરેરાશ આંતર-પરમાણ્વીય અંતર $(R)$ સાથે કેવી રીતે બદલાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo