$l$ લંબાઈ અને $A$ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા સળિયાને $0^{\circ}C$ થી $100^{\circ}C$ સુધી ગરમ કરવામાં આવે છે. સળિયાને એવી રીતે રાખવામાં આવ્યો છે કે તેની લંબાઈમાં વધારો થવા દેવામાં આવતો નથી,તો ઉત્પન્ન થતું બળ કોના પ્રમાણમાં છે?

  • A
    $l$
  • B
    $l^{-1}$
  • C
    $A$
  • D
    $A^{-1}$

Explore More

Similar Questions

આકૃતિમાં દર્શાવ્યા મુજબ $6L$ લંબાઈનો એક દ્રઢ દળરહિત સળિયો બે સ્થિતિસ્થાપક સળિયા $PQ$ અને $RS$ દ્વારા આડા લટકાવવામાં આવ્યો છે. તેમના આડછેદનું ક્ષેત્રફળ,યંગ મોડ્યુલસ અને લંબાઈ આકૃતિમાં દર્શાવેલ છે. સંતુલન સ્થિતિમાં છેડા $S$ નું વિચલન શોધો. દ્રઢ સળિયાના મુક્ત છેડાને અચળ બળ $F$ દ્વારા નીચેની તરફ ધકેલવામાં આવે છે. $A$ એ આડછેદનું ક્ષેત્રફળ છે,$Y$ એ યંગ મોડ્યુલસ છે.

$L$ લંબાઈ અને $W$ વજન ધરાવતા એક સમાન તારનો એક છેડો છત પરના બિંદુ સાથે મજબૂતીથી જોડાયેલ છે અને તેના નીચેના છેડે $W_1$ વજન લટકાવેલ છે. જો $A$ એ તારના આડછેદનું ક્ષેત્રફળ હોય,તો તેના નીચેના છેડેથી $3L/4$ ઊંચાઈએ તારમાં ઉદ્ભવતું પ્રતિબળ કેટલું હશે?

Difficult
View Solution

એક વિદ્યાર્થી સિયર્લની પદ્ધતિ દ્વારા $2 \,m$ લાંબા તારનો યંગ મોડ્યુલસ નક્કી કરવા માટે પ્રયોગ કરે છે. એક ચોક્કસ અવલોકનમાં, વિદ્યાર્થી તારની લંબાઈમાં થતો વધારો $0.8 \,mm$ માપે છે, જેમાં $\pm 0.05 \,mm$ ની અનિશ્ચિતતા છે અને લોડ બરાબર $1.0 \,kg$ છે. વિદ્યાર્થી તારનો વ્યાસ $0.4 \,mm$ માપે છે, જેમાં $\pm 0.01 \,mm$ ની અનિશ્ચિતતા છે। $g=9.8 \,m/s^2$ (ચોક્કસ) લો. અવલોકન પરથી મળેલ યંગ મોડ્યુલસ છે:

$L$ લંબાઈ અને $r$ ત્રિજ્યા ધરાવતા તારનો યંગ મોડ્યુલસ $Y \, N/m^2$ છે. સમાન દ્રવ્યના બનેલા $L/2$ લંબાઈ અને $r/2$ ત્રિજ્યા ધરાવતા તારનો યંગ મોડ્યુલસ કેટલો થશે?

જો કોઈ પદાર્થ માટે યંગ મોડ્યુલસ શૂન્ય હોય,તો પદાર્થની સ્થિતિ કેવી હોવી જોઈએ?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo