એક નાનો સિગ્નલ વોલ્ટેજ $V(t) = V_0 \sin(\omega t)$ ને એક આદર્શ કેપેસિટર $C$ ને સમાંતર લાગુ કરવામાં આવે છે. નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

  • A
    એક સંપૂર્ણ ચક્ર દરમિયાન,કેપેસિટર $C$ વોલ્ટેજ સ્ત્રોતમાંથી કોઈ પણ ઉર્જાનો વપરાશ કરતું નથી.
  • B
    પ્રવાહ $I(t)$ એ વોલ્ટેજ $V(t)$ સાથે સમાન કળામાં (in phase) છે.
  • C
    પ્રવાહ $I(t)$ એ વોલ્ટેજ $V(t)$ કરતા $180^\circ$ આગળ છે.
  • D
    પ્રવાહ $I(t)$ એ વોલ્ટેજ $V(t)$ કરતા $90^\circ$ પાછળ છે.

Explore More

Similar Questions

$L = 0.02 \, H$ ના શુદ્ધ ઇન્ડક્ટન્સ પર સાઇનસૉઇડલ વોલ્ટેજ $V(t) = 100 \sin(500t)$ લાગુ કરવામાં આવે છે. તો કોઇલમાંથી વહેતો પ્રવાહ કેટલો હશે?

આકૃતિમાં દર્શાવ્યા મુજબ,$L = 200 \, mH$ ઇન્ડક્ટન્સ ધરાવતા ઇન્ડક્ટરને $220 \, V$ emf અને $50 \, Hz$ આવૃત્તિ ધરાવતા $AC$ સ્ત્રોત સાથે જોડવામાં આવે છે. પ્રવાહનું મહત્તમ મૂલ્ય $\frac{\sqrt{a}}{\pi} \, A$ છે. તો $a$ નું મૂલ્ય કેટલું થશે?

જ્યારે ઇન્ડક્ટરને $\omega$ આવૃત્તિવાળા $AC$ ઉદ્ગમ સાથે જોડવામાં આવે છે,ત્યારે તત્કાલીન પાવરની આવૃત્તિ કેટલી થાય?

Difficult
View Solution

માત્ર કેપેસીટન્સ ધરાવતા $AC$-પરિપથમાં,પ્રવાહ

$C$ કેપેસીટન્સ ધરાવતા કેપેસીટરનો રિએક્ટન્સ $X$ છે. જો કેપેસીટન્સ અને આવૃત્તિ બમણી કરવામાં આવે,તો રિએક્ટન્સ કેટલો થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo