$40\,mm$ લાંબી સ્પ્રિંગ પર બળ લગાડીને તેને ખેંચવામાં આવે છે. જો સ્પ્રિંગને $1\,mm$ ખેંચવા માટે $10\,N$ બળની જરૂર પડતી હોય,તો સ્પ્રિંગને $40\,mm$ ખેંચવા માટે કરવું પડતું કાર્ય ............. $J$ છે.

  • A
    $84$
  • B
    $68$
  • C
    $23$
  • D
    $8$

Explore More

Similar Questions

જ્યારે સમાન કંપવિસ્તાર પરંતુ થોડી અલગ આવૃત્તિઓ $v_1$ અને $v_2$ ધરાવતા બે ધ્વનિ સ્ત્રોતો એકસાથે વગાડવામાં આવે છે,ત્યારે સંભળાતા ધ્વનિની આવૃત્તિ કેટલી હોય છે?

જો $(0,0,0)$ થી સમતલ પરના લંબપાદના યામ $(1,2,3)$ હોય,તો તે સમતલનું સમીકરણ શોધો.

ક્લોરોફોર્મમાં એક કાર્બનિક સંયોજનની સાંદ્રતા $100 \ mL$ દ્રાવણ દીઠ $6.15 \ g$ છે. $5 \ cm$ પોલેરીમીટર ટ્યુબમાં આ દ્રાવણનો એક ભાગ $-1.2^{\circ}$ નું અવલોકિત પરિભ્રમણ (observed rotation) દર્શાવે છે. સંયોજનનું વિશિષ્ટ પરિભ્રમણ (specific rotation) કેટલું છે?

પ્રથમ ક્રમની પ્રક્રિયામાં,પ્રક્રિયકની સાંદ્રતા $15 \ min$ માં $0.6 \ M$ થી ઘટીને $0.3 \ M$ થાય છે. સાંદ્રતા $0.1 \ M$ થી $0.025 \ M$ માં બદલાવા માટે લાગતો સમય (મિનિટમાં) કેટલો હશે?

$x + y = e^{xy}$ દ્વારા આપવામાં આવેલા વક્રને કયા બિંદુએ $y$-અક્ષને સમાંતર સ્પર્શક છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo