એક સિસ્ટમ $600 \ J$ ઉષ્માનું શોષણ કરે છે અને તેની આસપાસ $300 \ J$ જેટલું કાર્ય કરે છે. આંતરિક ઉર્જામાં થતો ફેરફાર ...... $J$ છે.

  • A
    $300$
  • B
    $400$
  • C
    $500$
  • D
    $600$

Explore More

Similar Questions

અચળ $T$ અને $P$ પર,પ્રક્રિયા $CO_{(g)} + \frac{1}{2} O_{2(g)} \to CO_{2(g)}$ માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

નીચેનામાંથી કયા પ્રક્રમ માટે $q = \Delta U$ થશે?

ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ નિયમનું ગાણિતિક સમીકરણ આપો.

$300 \ K$ તાપમાને $C_3H_8(g) + 5O_2(g) \rightarrow 3CO_2(g) + 4H_2O(l)$ પ્રક્રિયા માટે એન્થાલ્પી ફેરફાર $-2800 \ kJ \ mol^{-1}$ છે. સમાન તાપમાને આ પ્રક્રિયા માટે આંતરિક ઉર્જા ફેરફાર $(\Delta U)$ ગણો.

$350 \ K$ અને $2 \ atm$ પર વરાળની એન્થાલ્પી પ્રવાહી કરતા $10 \ kcal/mole$ વધારે છે. આપેલી પરિસ્થિતિઓમાં,વરાળ અને પ્રવાહીની આંતરિક ઉર્જાનો તફાવત $...... \ cal$ હશે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo