એક ટેન્જન્ટ ગેલ્વેનોમીટરમાં $100$ આંટા ધરાવતી કોઈલ છે અને તેની ત્રિજ્યા $20\, cm$ છે. પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક $B_H = 3 \times 10^{-5}\, T$ છે. $45^{\circ}$ નું કોણાવર્તન આપતો પ્રવાહ શોધો. ($, A$ માં)

  • A
    $0.082$
  • B
    $0.053$
  • C
    $0.091$
  • D
    $0.095$

Explore More

Similar Questions

ટેન્જન્ટ ગેલ્વેનોમીટરની ચુંબકીય સોય એક ચુંબકને કારણે $30^\circ$ ના ખૂણે વિચલિત થાય છે. પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક $0.34 \times 10^{-4} \, T$ એ કોઈલના સમતલમાં છે. તો ચુંબકીય તીવ્રતા કેટલી હશે?

જ્યારે એક ગજિયા ચુંબકને દોલનો માટે મુક્ત રીતે લટકાવવામાં આવે છે,ત્યારે તેનો આવર્તકાળ $T$ છે. જો તેને તેની લંબાઈને લંબરૂપે $3$ સમાન ભાગોમાં કાપવામાં આવે,તો દરેક ભાગ માટે દોલનનો આવર્તકાળ કેટલો થશે?

$l$ લંબાઈ, $b$ પહોળાઈ $(b \ll l)$ અને $M$ ચુંબકીય મોમેન્ટ ધરાવતા પ્રમાણિત લંબચોરસ ગજિયા ચુંબકનો વાઈબ્રેશન મેગ્નેટોમીટરમાં આવર્તકાળ $4 \ s$ છે. જો ચુંબકને તેની લંબાઈને લંબ રૂપે કાપીને ચાર સમાન ટુકડા કરવામાં આવે, તો એક ટુકડા માટે આવર્તકાળ (સેકન્ડમાં) કેટલો થશે?

પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના સમક્ષિતિજ ઘટક $0.34 \times 10^{-4} \, T$ ની અસર હેઠળ ટેન્જેન્ટ ગેલ્વેનોમિટર $30^{\circ}$ નું કોણાવર્તન દર્શાવે છે. તો કોઈલનું ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે?

એક ટેન્જન્ટ ગેલ્વેનોમીટરમાં તારના $80$ આંટા છે. કોઈલનો આંતરિક અને બાહ્ય વ્યાસ અનુક્રમે $19 \, cm$ અને $21 \, cm$ છે. જે જગ્યાએ $H = 0.32 \, \text{oersted}$ હોય ત્યાં ગેલ્વેનોમીટરનો રિડક્શન ફેક્ટર કેટલો હશે? $(1 \, \text{oersted} = 80 \, A/m)$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo