$60 \, m$ ઊંચાઈનો ટાવર $T_1$ એ $80 \, m$ ઊંચાઈના ટાવર $T_2$ ની બરાબર સામે એક સીધા રસ્તા પર આવેલો છે. $T_1$ ની ટોચ પરથી,જો $T_2$ ના તળિયાનો અવસેધકોણ એ $T_2$ ની ટોચના ઉત્સેધકોણ કરતા બમણો હોય,તો ટાવર $T_1$ અને $T_2$ ના તળિયા વચ્ચેના રસ્તાની પહોળાઈ ($m$ માં) કેટલી થાય?

  • A
    $20\sqrt{2}$
  • B
    $10\sqrt{2}$
  • C
    $10\sqrt{3}$
  • D
    $20\sqrt{3}$

Explore More

Similar Questions

એક નિસરણી દીવાલ સાથે એવી રીતે ટેકવેલી છે કે તેનો ઉપરનો ભાગ ઘરના છાપરાને સ્પર્શે છે. જો નિસરણી સમક્ષિતિજ સાથે $60^{\circ}$ નો ખૂણો બનાવે અને ઘરની ઊંચાઈ $6\sqrt{3} \text{ m}$ હોય,તો નિસરણીની લંબાઈ ..... $m$ છે.

એક ટાવર તેના પાયામાંથી પસાર થતી સમક્ષિતિજ રેખા પર આવેલા બિંદુઓ $A, B$ અને $C$ પર અનુક્રમે $\alpha, 2 \alpha$ અને $3 \alpha$ ના ખૂણા આંતરે છે, તો $\frac{A B}{B C}$ ની કિંમત શોધો:

એક સરોવરની સપાટીથી $2500 \, m$ ઊંચાઈએ આવેલા બિંદુથી એક સ્થિર વાદળનો ઉત્સેધકોણ $15^\circ$ છે અને સરોવરમાં તેના પ્રતિબિંબનો અવસેધકોણ $45^\circ$ છે. સરોવરની સપાટીથી વાદળની ઊંચાઈ શોધો.

એક ટાવર $CD$ નો દક્ષિણ દિશામાં આવેલા બિંદુ $A$ પરનો કોણીય ઉત્સેધકોણ $60^\circ$ છે અને $A$ ની પશ્ચિમ દિશામાં આવેલા બિંદુ $B$ પર આ ઉત્સેધકોણ $30^\circ$ છે. જો $AB = 3 \, km$ હોય,તો ટાવરની ઊંચાઈ શોધો.

Difficult
View Solution

$x$ મીટર ઊંચા ટાવરની ટોચ પર એક ધ્વજદંડ છે. ટાવર અને ધ્વજદંડ ટાવરના પાયાથી $y$ મીટર દૂર આવેલા બિંદુએ સમાન ખૂણા બનાવે છે. તો, ધ્વજદંડની લંબાઈ (મીટરમાં) કેટલી થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo