$90\%$ કાર્યક્ષમતા ધરાવતો ટ્રાન્સફોર્મર $200\, V$ અને $3\, kW$ પાવર સપ્લાય પર કાર્ય કરે છે. જો ગૌણ ગૂંચળામાં પ્રવાહ $6\, A$ હોય,તો ગૌણ ગૂંચળામાં વોલ્ટેજ અને પ્રાથમિક ગૂંચળામાં પ્રવાહ અનુક્રમે કેટલા હશે?

  • A
    $300\, V, 15\, A$
  • B
    $450\, V, 15\, A$
  • C
    $450\, V, 13.5\, A$
  • D
    $600\, V, 15\, A$

Explore More

Similar Questions

ધારો કે $\alpha \neq 1$ એ સમીકરણ $x^3-ax^2+ax-1=0$ નું વાસ્તવિક બીજ છે,જ્યાં $a \neq -1$ એ વાસ્તવિક સંખ્યા છે. તો,નીચેનામાંથી આ સમીકરણનું એક બીજ કયું છે?

જો $f(x) = \begin{cases} x \sin \frac{1}{x}, & x \ne 0 \\ k, & x = 0 \end{cases}$ એ $x = 0$ આગળ સતત હોય,તો $k$ ની કિંમત શોધો.

વર્તુળાકાર આડછેદ ધરાવતી નળીમાં હવાના સ્તંભના કંપનો માટે અંતિમ સુધારો (end correction) વધુ હશે જો નળીને

એક સાયકલમાં પાછળના પૈડાની ત્રિજ્યા આગળના પૈડાની ત્રિજ્યા કરતાં બમણી છે. જો $r_F$ અને $r_r$ ત્રિજ્યાઓ હોય,અને $v_F$ તથા $v_r$ અનુક્રમે આગળના અને પાછળના પૈડાના સૌથી ઉચ્ચતમ બિંદુઓ પરના વેગ હોય,તો:

આકૃતિમાં દર્શાવ્યા મુજબ ઘડિયાળના ડાયલના પરિઘ પર ચાર વિદ્યુતભારો મૂકવામાં આવ્યા છે. જો ઘડિયાળમાં માત્ર કલાકનો કાંટો હોય,તો કેન્દ્રમાં મૂકવામાં આવેલા ધન વિદ્યુતભાર $q_0$ પર લાગતું પરિણામી બળ કયા સમયની દિશામાં હશે ($:30$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo