એક પાત્રમાં પ્રમાણભૂત તાપમાન અને દબાણ $(STP)$ પર $16 \,g$ હાઇડ્રોજન અને $128 \,g$ ઓક્સિજન છે. પાત્રનું કદ $cm^{3}$ માં કેટલું હશે?

  • A
    $72 \times 10^{5}$
  • B
    $32 \times 10^{5}$
  • C
    $27 \times 10^{4}$
  • D
    $54 \times 10^{4}$

Explore More

Similar Questions

એક સિલિન્ડરમાં વાયુ ભરેલો છે. કેલ્વિન માપક્રમ પર તેનું તાપમાન $20\%$ વધારવામાં આવે છે અને કદ $10\%$ ઘટાડવામાં આવે છે. દબાણ અચળ રહે તે માટે વાયુનો કેટલા ટકા ભાગ બહાર નીકળી જવો જોઈએ?

Difficult
View Solution

$O_2$ વાયુ એક સિલિન્ડરમાં ભરેલો છે. જો દબાણ $2$ ગણું અને તાપમાન $4$ ગણું કરવામાં આવે,તો ઘનતા કેટલા ગણી થશે?

આદર્શ વાયુ એટલે શું? આદર્શ વાયુ માટે અવસ્થાનું સમીકરણ લખો. વાયુઓ સાથે સંબંધિત વિવિધ નિયમો લખો અને સમજાવો.

Difficult
View Solution

એક પાત્ર $P$ માં $P, V, T$ દબાણ,કદ અને તાપમાન ધરાવતો વાયુ ભરેલો છે. બીજું પાત્ર $Q$ માં $2P$ દબાણ,$\frac{V}{4}$ કદ અને $2T$ તાપમાન ધરાવતો વાયુ ભરેલો છે. પાત્ર $P$ અને પાત્ર $Q$ માં રહેલા અણુઓની સંખ્યાનો ગુણોત્તર શોધો.

એક પાત્રમાં અચળ તાપમાને $5 \text{ atm}$ દબાણ અને $4 \text{ L}$ કદ ધરાવતો વાયુ ભરેલો છે. પાત્રમાં લીકેજને કારણે,થોડા સમય પછી દબાણ ઘટીને $4 \text{ atm}$ થાય છે. પરિણામે:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo