$200 \, kg$ વજનને $600.5 \, cm$ લંબાઈના ઉભા તાર વડે લટકાવવામાં આવે છે. તારના આડછેદનું ક્ષેત્રફળ $1 \, mm^2$ છે. જ્યારે ભાર દૂર કરવામાં આવે છે,ત્યારે તાર $0.5 \, cm$ જેટલો સંકોચાય છે. તારના દ્રવ્યનો યંગ મોડ્યુલસ કેટલો હશે?

  • A
    $2.35 \times 10^{12} \, N/m^2$
  • B
    $1.35 \times 10^{10} \, N/m^2$
  • C
    $13.5 \times 10^{11} \, N/m^2$
  • D
    $23.5 \times 10^9 \, N/m^2$

Explore More

Similar Questions

સ્પ્રિંગનો બળ અચળાંક $(K)$ એ નીચેનામાંથી કોના સમાન છે?

Difficult
View Solution

$3 \,m$ લંબાઈ અને $0.4 \,mm$ વ્યાસ ધરાવતા તાંબાના તાર પર $10 \,kg$ વજન લટકાવવામાં આવે ત્યારે તેની લંબાઈમાં $2.4 \,cm$ નો વધારો થાય છે. જો તારનો વ્યાસ બમણો કરવામાં આવે, તો તેની લંબાઈમાં થતો વધારો કેટલો હશે ($\,cm$ માં)?

$L_1$ લંબાઈ અને $A$ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતો એક ધાતુનો તાર એક દ્રઢ આધાર સાથે જોડાયેલ છે. $L_2$ લંબાઈ અને સમાન આડછેદનું ક્ષેત્રફળ ધરાવતો બીજો ધાતુનો તાર પ્રથમ તારના મુક્ત છેડા સાથે જોડાયેલ છે. ત્યારબાદ $M$ દળ ધરાવતો પદાર્થ બીજા તારના મુક્ત છેડા પરથી લટકાવવામાં આવે છે. જો $Y_1$ અને $Y_2$ એ અનુક્રમે તારના યંગ મોડ્યુલસ હોય,તો બે તારની સિસ્ટમનો અસરકારક બળ અચળાંક કેટલો થાય?

Difficult
View Solution

$1 \,m$ લંબાઈના સ્ટીલના તારની મહત્તમ લંબાઈમાં વધારો કેટલો હશે જો સ્ટીલની સ્થિતિસ્થાપક મર્યાદા અને તેનો યંગ મોડ્યુલસ અનુક્રમે $8 \times 10^8 \,N \,m^{-2}$ અને $2 \times 10^{11} \,N \,m^{-2}$ હોય ($\,mm$ માં)?

જો લોખંડનો યંગ મોડ્યુલસ $2 \times 10^{11} \ N/m^2$ હોય અને બે અણુઓ વચ્ચેનું આંતર-પરમાણ્વીય અંતર $3 \times 10^{-10} \ m$ હોય,તો આંતર-પરમાણ્વીય બળ અચળાંક ......... $N/m$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo