$l$ લંબાઈ,$m$ દળ અને $R$ અવરોધ ધરાવતો એક તાર $ab$ આકૃતિમાં દર્શાવ્યા મુજબ નીચેથી જોડાયેલી લીસી,જાડી ધાતુની રેલની જોડી પર સરકે છે. રેલનું સમતલ સમક્ષિતિજ સાથે $\theta$ ખૂણો બનાવે છે. આ વિસ્તારમાં ઉર્ધ્વ ચુંબકીય ક્ષેત્ર $B$ અસ્તિત્વ ધરાવે છે. જો તાર રેલ પર $v$ જેટલી અચળ ઝડપે સરકતો હોય,તો $B$ માટે નીચેનામાંથી કયું સાચું હોઈ શકે?

  • A
    $B = \sqrt {\frac{{mgR}}{{v{l^2}\,\cos\, \theta }}} $
  • B
    $B = \sqrt {\frac{{mgR\,\sin \,\theta }}{{v{l^2}\,\cos \,\theta }}} $
  • C
    $B = \sqrt {\frac{{mgR\,\sin \,\theta }}{{v{l^2}\,{{\cos }^2}\,\theta }}} $
  • D
    $B = \sqrt {\frac{{mgR\,\sin \,\theta }}{{v{l^2}}}}$

Explore More

Similar Questions

એક સમાન ચુંબકીય ક્ષેત્ર $B$ માં $l$ લંબાઈના વાહક સળિયાને $v$ અચળ વેગથી ગતિ કરાવવા માટે જરૂરી યાંત્રિક પાવરનું સમીકરણ મેળવો.

એક વાહક સળિયો સમાન ચુંબકીય ક્ષેત્રમાં આકૃતિમાં દર્શાવ્યા મુજબ ગતિ કરે છે. કયો છેડો નીચા સ્થિતિમાને હશે?

$R$ ત્રિજ્યા ધરાવતી એક પાતળી અર્ધવર્તુળાકાર વાહક રીંગ તેના સમતલને શિરોલંબ રાખીને આડી ચુંબકીય પ્રેરણા $B$ માં નીચે પડી રહી છે. $MNQ$ સ્થાન પર,રીંગની ઝડપ $V$ છે અને રીંગના બે છેડાઓ વચ્ચે ઉદ્ભવતો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત કેટલો હશે?

એક વિમાન $540 \,km/h$ ની ઝડપે પશ્ચિમ તરફ આડું ઉડી રહ્યું છે. વિમાનની પાંખોની લંબાઈ $20 \,m$ છે. જો તે સ્થળે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક $2.5 \sqrt{3} \times 10^{-4} \,T$ હોય અને ડીપ એંગલ (નમનકોણ) $30^{\circ}$ હોય, તો પાંખોના છેડાઓ વચ્ચે ઉત્પન્ન થતો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત કેટલો હશે ($\,V$ માં)?

રેલવે ટ્રેકના બે સમાંતર પાટા, જે એકબીજાથી અને જમીનથી અવાહક છે, તેને એક મિલિવોલ્ટમીટર સાથે જોડવામાં આવ્યા છે. પાટાઓ વચ્ચેનું અંતર $1 \, m$ છે. એક ટ્રેન $72 \, km/h$ ના વેગથી ટ્રેક પર ગતિ કરી રહી છે. મિલિવોલ્ટમીટરનું અવલોકન ($mV$ માં) કેટલું હશે? (પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો ઉર્ધ્વ ઘટક $2 \times 10^{-5} \, T$ છે.)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo