નીચેના વિધાનોમાંથી,ખોટું વિધાન કયું છે:

  • A
    કેલેમાઇન અને સિડેરાઇટ કાર્બોનેટ છે
  • B
    આર્જેન્ટાઇટ અને ક્યુપ્રાઇટ ઓક્સાઇડ છે
  • C
    ઝિંક બ્લેન્ડ અને આયર્ન પાયરાઇટ્સ સલ્ફાઇડ છે
  • D
    મેલેકાઇટ અને એઝ્યુરાઇટ કોપરની અયસ્ક છે

Explore More

Similar Questions

જો $\frac{1+\sqrt{3}i}{2}$ એ સમીકરણ $x^4-x^2+x-1=0$ નું બીજ હોય,તો તેના વાસ્તવિક બીજ કયા છે?

બે કક્ષાઓમાં ઇલેક્ટ્રોન તરંગોની તરંગલંબાઇનો ગુણોત્તર $3: 5$ છે. ઇલેક્ટ્રોનની ગતિઊર્જાનો ગુણોત્તર કેટલો થશે?

વિધાન : જ્યારે ભારે ન્યુક્લિયસનું વિખંડન થાય અથવા હલકા ન્યુક્લિયસનું સંલયન થાય ત્યારે ઉર્જા મુક્ત થાય છે.
કારણ : ભારે ન્યુક્લિયસ માટે,$Z$ વધવાની સાથે ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા વધે છે જ્યારે હલકા ન્યુક્લિયસ માટે તે $Z$ વધવાની સાથે ઘટે છે.

$C_3H_8O$ આણ્વીય સૂત્ર ધરાવતું સંયોજન $X$ નું ઓક્સિડેશન થઈને $C_3H_6O_2$ આણ્વીય સૂત્ર ધરાવતું સંયોજન $Y$ મળે છે. $X$ કયું હોવાની શક્યતા સૌથી વધુ છે?

જો $3 \cos x \neq 2 \sin x$ હોય,તો $\sin^2 x - \cos 2x = 2 - \sin 2x$ નો વ્યાપક ઉકેલ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo