એક વિચિત્ર ગ્રહ પર એક અવકાશયાત્રીને જાણવા મળે છે કે ગુરુત્વાકર્ષણને કારણે પ્રવેગ પૃથ્વીની સપાટી કરતા બમણો છે. નીચેનામાંથી કયું આ સમજાવી શકે છે?

  • A
    ગ્રહનું દળ અને ત્રિજ્યા બંને પૃથ્વી કરતા અડધા છે
  • B
    ગ્રહની ત્રિજ્યા પૃથ્વી કરતા અડધી છે,પરંતુ દળ પૃથ્વી જેટલું જ છે
  • C
    ગ્રહનું દળ અને ત્રિજ્યા બંને પૃથ્વી કરતા બમણા છે
  • D
    ગ્રહનું દળ પૃથ્વી કરતા અડધું છે,પરંતુ ત્રિજ્યા પૃથ્વી જેટલી જ છે

Explore More

Similar Questions

પૃથ્વીની સપાટીથી નીચે કેટલી ઊંડાઈએ ગુરુત્વાકર્ષણને કારણે પ્રવેગ $g$ નું મૂલ્ય પૃથ્વીની સપાટીથી $1600 \, km$ ઉપરના તેના મૂલ્ય કરતા અડધું હશે?

Difficult
View Solution

કોલમ-$I$ ને કોલમ-$II$ સાથે જોડો.
કોલમ-$I$ કોલમ-$II$
$(1)$ ગુરુત્વપ્રવેગ $g$ નું મહત્તમ મૂલ્ય $(a)$ પૃથ્વીના કેન્દ્ર પર
$(2)$ ગુરુત્વપ્રવેગ $g$ નું ન્યૂનતમ મૂલ્ય $(b)$ ધ્રુવો પર
$(3)$ ગુરુત્વપ્રવેગ $g$ નું શૂન્ય મૂલ્ય $(c)$ વિષુવવૃત્ત પર

વિષુવવૃત્ત પાસે પૃથ્વીની ત્રિજ્યા,ધ્રુવ પ્રદેશ પાસેની પૃથ્વીની ત્રિજ્યા કરતાં આશરે કેટલા મીટર જેટલી વધારે છે ($,000 \ m$ માં)?

જો પૃથ્વીની સપાટી પર $g$ નું મૂલ્ય $9.8 \, m/s^2$ હોય,તો પૃથ્વીની સપાટીથી $480 \, km$ ઊંચાઈએ $g$ નું મૂલ્ય .......... $m/s^2$ થશે. (પૃથ્વીની ત્રિજ્યા $6400 \, km$ છે)

પૃથ્વીના કેન્દ્રથી $r$ અંતરે ગુરુત્વાકર્ષણ બળનું સામાન્ય સમીકરણ મેળવો અને પૃથ્વીની સપાટી પર ગુરુત્વપ્રવેગનું સમીકરણ તારવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo