$X-Y$ યામ પદ્ધતિના ઉગમબિંદુ $(0, 0)$ પર $10^{-3} \mu C$ નો વિદ્યુતભાર મૂકવામાં આવ્યો છે. બે બિંદુઓ $A$ અને $B$ અનુક્રમે $(\sqrt{2}, \sqrt{2})$ અને $(2, 0)$ પર આવેલા છે. બિંદુઓ $A$ અને $B$ વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત.......$V$ થશે.

  • A
    $4.5$
  • B
    $9$
  • C
    $0$
  • D
    $2$

Explore More

Similar Questions

વર્તૂળના કેન્દ્ર પર રહેલા વિદ્યુતભાર $Q$ ના વિદ્યુત ક્ષેત્રમાં એક વિદ્યુતભારને બિંદુ $A$ થી બિંદુઓ $B, C, D$ અને $E$ સુધી લઈ જવામાં આવે છે. તો થતું કાર્ય કેટલું હશે?

આકૃતિ મુજબ,એક બિંદુવત વિદ્યુતભાર $+q$ ને ઉગમબિંદુ $O$ પર મૂકવામાં આવ્યો છે. બીજા બિંદુવત વિદ્યુતભાર $-Q$ ને બિંદુ $A$ [યામ $(0, a)$] થી બિંદુ $B$ [યામ $(a, 0)$] સુધી સીધા માર્ગ $AB$ પર લઈ જવા માટે કરવું પડતું કાર્ય કેટલું છે?

આકૃતિ સમાંતર સમસ્થિતિમાન પૃષ્ઠોનો સમૂહ અને ચાર માર્ગો દર્શાવે છે, જેના પર એક ઇલેક્ટ્રોનને એક પૃષ્ઠથી બીજા પૃષ્ઠ પર લઈ જવામાં આવે છે.
$(I)$ વિદ્યુતક્ષેત્રની દિશા કઈ છે?
$(II)$ કરેલા કાર્યના મૂલ્યના આધારે માર્ગોને ક્રમમાં ગોઠવો, સૌથી વધુ પહેલા.

Difficult
View Solution

સમાન મૂલ્યના ધન અને ઋણ બિંદુવત વિદ્યુતભારોને અનુક્રમે $(0, 0, a/2)$ અને $(0, 0, -a/2)$ પર રાખવામાં આવ્યા છે. જ્યારે અન્ય એક ધન બિંદુવત વિદ્યુતભારને $(-a, 0, 0)$ થી $(0, a, 0)$ સુધી ખસેડવામાં આવે ત્યારે વિદ્યુતક્ષેત્ર દ્વારા થતું કાર્ય કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo