એક ઇલેક્ટ્રોન પૂર્વ દિશામાં આડી ગતિ કરી રહ્યો છે. શિરોલંબ નીચેની દિશામાં રહેલું ચુંબકીય ક્ષેત્ર ઇલેક્ટ્રોન પર કઈ દિશામાં બળ લગાડશે?

  • A
    પૂર્વ
  • B
    પશ્ચિમ
  • C
    ઉત્તર
  • D
    દક્ષિણ

Explore More

Similar Questions

જો $m_1$ અને $m_2$ એ સમીકરણ $x^2+(\sqrt{3}+2) x+(\sqrt{3}-1)=0$ ના બીજ હોય,તો રેખાઓ $y=m_1 x, y=m_2 x$ અને $y=c$ દ્વારા બનતા ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો.

માનવ હાથ માટે ફેલેન્જિયલ (અંગુલીસ્થિ) સૂત્ર શું છે?

વનસ્પતિ સંકરણ કાર્યક્રમના સોપાનો નીચે આપેલા છે. તેને સાચા ક્રમમાં ગોઠવો.
$(a)$ પસંદગી કરેલા પિતૃઓ વચ્ચે આંતર સંકરણ
$(b)$ નવી જાતિઓનું પરીક્ષણ,મુક્તિ અને વ્યાપારીકરણ
$(c)$ વિવિધતાનું એકત્રીકરણ
$(d)$ શ્રેષ્ઠ પુનઃસંયોજિત જાતોની પસંદગી અને પરીક્ષણ
$(e)$ પિતૃઓનું મૂલ્યાંકન અને પસંદગી

$A(1, -1, 2)$, $B(6, 11, 2)$ અને $C(1, 2, 6)$ શિરોબિંદુઓ ધરાવતા ત્રિકોણના ખૂણા $A$ નો કોસાઇન (cosine) શોધો.

પાણીની કઠિનતા નક્કી કરવા માટે અનુમાપનમાં સામાન્ય રીતે કયો પ્રક્રિયક વપરાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo