એક ઇલેક્ટ્રોસ્ટેટિક પેઇન્ટ સ્પ્રેયરમાં $18 \, cm$ વ્યાસનો ધાતુનો ગોળો છે અને તે $25 \, kV$ ના સ્થિતિમાન પર છે. ધાતુના ગોળા પરનો વિદ્યુતભાર કેટલો હશે ($ \, \mu C$ માં)?

  • A
    $0.25$
  • B
    $2.5$
  • C
    $0.5$
  • D
    $25$

Explore More

Similar Questions

આકૃતિમાં દર્શાવ્યા મુજબ $L$ લંબાઈના લાંબા સળિયા $AB$ પર $Q$ જેટલો વિદ્યુતભાર સમાન રીતે વિતરિત થયેલ છે. છેડા $A$ થી $L$ અંતરે આવેલા બિંદુ $O$ પાસે વિદ્યુતસ્થિતિમાન કેટલું હશે?

$R$ ત્રિજ્યા ધરાવતા વિદ્યુતભારીત સુવાહક ગોળાના કેન્દ્રથી $R/2$ અંતરે સ્થિતિમાન ....... હશે.

$1\, g$ દળ અને $10^{-8}\, C$ વીજભાર ધરાવતો એક દડો બિંદુ $A$ (જ્યાં સ્થિતિમાન $600\, V$ છે) થી બિંદુ $B$ (જ્યાં સ્થિતિમાન $0\, V$ છે) તરફ ગતિ કરે છે. બિંદુ $B$ આગળ દડાનો વેગ $20\, cm/s$ છે. બિંદુ $A$ આગળ દડાનો વેગ કેટલો હશે?

$2 \, cm$ ત્રિજ્યા ધરાવતા $64$ સમાન ટીપાંઓમાંથી દરેક પર $10^{-9} \, C$ નો વિદ્યુતભાર મૂકવામાં આવે છે. ત્યારબાદ તેમને જોડીને એક મોટું ટીપું બનાવવામાં આવે છે. તેનું સ્થિતિમાન શોધો.

$R$ અને $r$ ત્રિજ્યા ધરાવતા સમકેન્દ્રીય ગોળાઓ પર સમાન પૃષ્ઠ ઘનતા ધરાવતા ધન વીજભારો $q_{1}$ અને $q_{2}$ છે. તેમના સામાન્ય કેન્દ્ર પર વિદ્યુત સ્થિતિમાન કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo