એક આદર્શ વાયુ એવી રીતે વિસ્તરણ પામે છે કે જેથી સમગ્ર પ્રક્રિયા દરમિયાન $PV^2 =$ અચળ રહે છે.

  • A
    આ પ્રક્રિયામાં, $T-V$ આલેખ પરવલય છે.
  • B
    આ પ્રક્રિયામાં, $T-V$ આલેખ સીધી રેખા છે.
  • C
    આવું વિસ્તરણ માત્ર ગરમ કરવાથી જ શક્ય છે.
  • D
    આવું વિસ્તરણ માત્ર ઠંડુ પાડવાથી જ શક્ય છે.

Explore More

Similar Questions

એક દ્વિ-પરમાણ્વીય વાયુ એક પ્રક્રિયા દરમિયાન $PV^m =$ અચળ સમીકરણનું પાલન કરે છે. $m$ નું મૂલ્ય કેટલું હોવું જોઈએ જેથી પ્રક્રિયા દરમિયાન તેની મોલર ઉષ્મા ધારિતા $R$ જેટલી થાય?

એક પ્રયોગ દરમિયાન, એક આદર્શ વાયુ $P^2V = \text{constant}$ (અચળ) અવસ્થાનું સમીકરણ પાળે છે. વાયુનું પ્રારંભિક તાપમાન અને કદ અનુક્રમે $T$ અને $V$ છે. જ્યારે તે $2V$ કદ સુધી વિસ્તરણ પામે, ત્યારે તેનું તાપમાન કેટલું હશે?

Difficult
View Solution

એક દ્વિપરમાણ્વીય વાયુ $PV^{1.3} = \text{અચળ}$ દ્વારા દર્શાવવામાં આવતી પ્રક્રિયામાંથી પસાર થાય છે. ખોટું વિધાન પસંદ કરો.

એક આદર્શ વાયુ $(p_1, V_1, T_1)$ થી $(p_2, V_2, T_2)$ સુધી $p V^2 = C$ પ્રક્રિયાને અનુસરે છે,જ્યાં $C$ અચળાંક છે. તો,

એક મોનોએટોમિક આદર્શ વાયુ એવી પ્રક્રિયામાંથી પસાર થાય છે જેમાં કોઈપણ ક્ષણે $P$ અને $V$ નો ગુણોત્તર અચળ રહે છે અને તે $1$ જેટલો છે. વાયુની મોલર ઉષ્મા ધારિતા કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo