એક આદર્શ વાયુનું $(p_1, V_1, T_1)$ થી $(p_2, V_2, T_2)$ સુધી વિવિધ પરિસ્થિતિઓમાં વિસ્તરણ કરવામાં આવે છે. નીચેનામાંથી કયું/કયા વિધાન/વિધાનો સાચું/સાચા છે:
[$A$] જ્યારે વાયુને $(p_2, V_2)$ થી $(p_1, V_1)$ સુધી અચળ દબાણ $p_1$ ની વિરુદ્ધ અપ્રતિવર્તી રીતે સંકોચવામાં આવે ત્યારે વાયુ પર થયેલું કાર્ય મહત્તમ હોય છે.
[$B$] જ્યારે વાયુને સમોષ્મી પરિસ્થિતિમાં $V_1$ થી $V_2$ સુધી પ્રતિવર્તી રીતે વિસ્તરણ કરવામાં આવે ત્યારે થયેલું કાર્ય,સમતાપી પરિસ્થિતિમાં $V_1$ થી $V_2$ સુધી પ્રતિવર્તી રીતે વિસ્તરણ કરવામાં આવે તેના કરતા ઓછું હોય છે.
[$C$] વાયુની આંતરિક ઉર્જામાં થતો ફેરફાર $(i)$ શૂન્ય છે,જો તેનું $T_1=T_2$ સાથે પ્રતિવર્તી વિસ્તરણ કરવામાં આવે,અને $(ii)$ ધન છે,જો તેનું $T_1 \neq T_2$ સાથે સમોષ્મી પરિસ્થિતિમાં પ્રતિવર્તી વિસ્તરણ કરવામાં આવે.
[$D$] જો વિસ્તરણ મુક્ત રીતે કરવામાં આવે,તો તે એકસાથે સમતાપી અને સમોષ્મી બંને હોય છે.

  • A
    $A, B, C$
  • B
    $A, B, D$
  • C
    $A, B$
  • D
    $A, D$

Explore More

Similar Questions

$6 \ g$ ગ્રેફાઇટને બોમ્બ કેલરીમીટરમાં $25^{\circ} C$ અને $1 \ atm$ દબાણે સળગાવવામાં આવે છે. પાણીનું તાપમાન $25^{\circ} C$ થી વધીને $31^{\circ} C$ થાય છે. જો આ પ્રક્રિયાની $\Delta H = -248 \ kJ \ mol^{-1}$ હોય,તો બોમ્બ કેલરીમીટરનો $C_V$ ($kJ \ K^{-1}$ માં) શોધો.

નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન $I$: આદર્શ વાયુ માટે, અચળ કદ પરની ઉષ્મા ધારિતા હંમેશા અચળ દબાણ પરની ઉષ્મા ધારિતા કરતા વધારે હોય છે.
વિધાન $II$: અચળ કદની પ્રક્રિયામાં, કોઈ કાર્ય ઉત્પન્ન થતું નથી અને આપેલી તમામ ઉષ્મા અસ્તવ્યસ્ત ગતિમાં જાય છે અને આદર્શ વાયુના તાપમાનમાં વધારા દ્વારા પ્રતિબિંબિત થાય છે.

$CH_4, C_2H_4$ અને $C_2H_6$ ની દહન ઉષ્મા અનુક્રમે $-890, -1411$ અને $-1560 \ kJ/mol$ છે. કોનું કેલરીફિક મૂલ્ય સૌથી ઓછું છે?

અચળ દબાણે $2 \ mol$ આદર્શ એકપરમાણ્વીય વાયુને $225^{\circ} C$ થી $125^{\circ} C$ સુધી ઠંડો પાડવા માટે $\Delta H$ નું મૂલ્ય કેટલું થશે ($R$ માં)? [આપેલ છે $C_{p} = \frac{5}{2} R$]

$C_{(s)}$,$H_{2(g)}$ અને $C_{2}H_{6(g)}$ ની દહન ઉષ્મા અનુક્રમે $-x_{1}$,$-x_{2}$ અને $-x_{3}$ છે. તેથી $C_{2}H_{6(g)}$ ની સર્જન ઉષ્મા કેટલી થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo