એક આદર્શ વાયુને આકૃતિમાં દર્શાવ્યા મુજબ $A \to B \to C \to A$ ચક્રમાંથી પસાર કરવામાં આવે છે. જો ચક્રમાં વાયુને આપવામાં આવતી કુલ ઉષ્મા $5 \ J$ હોય,તો $C \to A$ પ્રક્રિયામાં વાયુ દ્વારા થયેલ કાર્ય ....... $J$ છે.

  • A
    $-5$
  • B
    $-10$
  • C
    $-15$
  • D
    $-20$

Explore More

Similar Questions

એક છેડેથી જડેલી અને બીજા છેડે મુક્ત એવી દોરી તેના બીજા ઓવરટોનમાં કંપન કરે છે. દોરીની લંબાઈ $10 \ cm$ છે અને દોરીના કણોના કંપનનો મહત્તમ કંપવિસ્તાર $2 \ mm$ છે. તો જડેલા છેડેથી $9 \ cm$ અંતરે રહેલા કણનો કંપવિસ્તાર કેટલો હશે?

બે તાર $A$ અને $B$ ની લંબાઈ અનુક્રમે $40 \ cm$ અને $30 \ cm$ છે. $A$ ને $r$ ત્રિજ્યાના વર્તુળમાં અને $B$ ને $r$ ત્રિજ્યાના ચાપમાં વાળવામાં આવે છે. $A$ માંથી $i_1$ અને $B$ માંથી $i_2$ પ્રવાહ પસાર કરવામાં આવે છે. કેન્દ્ર પર સમાન ચુંબકીય પ્રેરણ મેળવવા માટે,$i_1: i_2$ નો ગુણોત્તર કેટલો હશે?

સંયોજન $X$ માં,બધા જ બંધકોણ બરાબર ${109^o}28'$ છે,તો $X$ શું છે?

$\sinh^{-1}\left(\frac{x}{\sqrt{1-x^2}}\right)$ કોના બરાબર છે?

વિધાન $(A)$: $96.5 \ A$ નો પ્રવાહ $100 \ s$ માટે જલીય $AgNO_3$ દ્રાવણમાંથી પસાર કરવામાં આવે છે. જમા થયેલ સિલ્વરનું વજન $10.8 \ g$ છે ($Ag$ નો પરમાણુભાર = $108$).
કારણ $(R)$: વિદ્યુતવિભાજ્યના વિદ્યુતવિભાજન દરમિયાન જમા થયેલ પદાર્થનું દળ તેમાંથી પસાર થતા વિદ્યુતના જથ્થાના વ્યસ્ત પ્રમાણમાં હોય છે.
સાચો જવાબ છે:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo