$5\,kg$ દળ ધરાવતી એક વસ્તુ જમીનથી $5\,m$ ની ઊંચાઈએથી નીચે પડે છે. આ દળની સ્થિતિઊર્જામાં થતો ઘટાડો કેટલો હશે?

  • A
    $250\,J$
  • B
    $25\,J$
  • C
    $2.5\,kJ$
  • D
    $50\,J$

Explore More

Similar Questions

ગતિઊર્જા અને સ્થિતિઊર્જાની વ્યાખ્યા આપો. $m$ દળ ધરાવતા અને $v$ ઝડપથી ગતિ કરતા પદાર્થ માટે $KE$ નું સૂત્ર લખો. $10 \, m s^{-1}$ ના વેગથી ગતિ કરતા $10 \, kg$ ના પથ્થરની ગતિઊર્જા શોધો.

પદાર્થની ગતિઊર્જા એટલે શું?

$1 \, kg$ દળ ધરાવતા પદાર્થની જમીનની સાપેક્ષે સ્થિતિઊર્જા $1 \, J$ હોય,ત્યારે તેની ઊંચાઈ કેટલી હશે ($, m$ માં)?

$(a)$ સ્થિતિ ઉર્જાની વ્યાખ્યા આપો. $m$ દળ ધરાવતા પદાર્થને $h$ ઊંચાઈ સુધી લઈ જવામાં આવે ત્યારે તેની સ્થિતિ ઉર્જાનું સૂત્ર લખો.
$(b)$ $10 \, kg$ દળ ધરાવતા પદાર્થને જમીનથી $6 \, m$ ઊંચાઈએ લઈ જવામાં આવે ત્યારે તેમાં સંગ્રહિત ઉર્જા શોધો. (આપેલ છે: $g = 9.8 \, m s^{-2}$)

કોઈ વસ્તુની ગતિઊર્જા પર કોની અસર વધુ થશે - દળ બમણું કરવાથી કે વેગ બમણો કરવાથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo