$1.5\, m$ ઊંચી એક નિરીક્ષક એક ચીમનીથી $28.5\, m$ દૂર ઊભી છે. તેની આંખથી ચીમનીની ટોચનો ઉત્સેધકોણ $45^{\circ}$ છે. તો ચીમનીની ઊંચાઈ શોધો. (મીટરમાં)

  • A
    $15$
  • B
    $28.5$
  • C
    $30$
  • D
    $60$

Explore More

Similar Questions

'True' (સાચું) અથવા 'False' (ખોટું) લખો અને તમારા જવાબનું સમર્થન કરો.
જો એક માણસ તળાવની સપાટીથી $3 \ m$ ઊંચા પ્લેટફોર્મ પર ઊભો રહીને એક વાદળ અને તળાવમાં તેનું પ્રતિબિંબ જુએ છે,તો વાદળનો ઉત્સેધકોણ તેના પ્રતિબિંબના અવસેધકોણ જેટલો હોય છે.

એક નિસરણી દીવાલ સાથે ટેકવેલી છે. તે જમીન સાથે $45^{\circ}$ નો ખૂણો બનાવે છે અને દીવાલ પર $10 \, m$ ની ઊંચાઈ સુધી પહોંચે છે. નિસરણીની લંબાઈ અને નિસરણીના નીચેના છેડા તથા દીવાલના પાયા વચ્ચેનું અંતર શોધો.

Difficult
View Solution

એક થાંભલો જમીન પર ઉભો છે. થાંભલાની ટોચ પરથી જોતા,થાંભલાથી $10 \, m$ દૂર આવેલા પથ્થરનો અવસેધકોણ $60^{\circ}$ છે. તો થાંભલાની ઊંચાઈ $\ldots \ldots \ldots \, m$ છે. ($\sqrt{3} = 1.73$ લો.)

એક સીધું વૃક્ષ ટેકરીથી $300\, m$ દૂર છે. જો ટેકરીની ઊંચાઈ $300\, m$ હોય,તો ટેકરીની ટોચ પરથી વૃક્ષના પાયાનો અવસેધકોણ શોધો. ($^{\circ}$ માં)

સપાટ જમીન પર ઉભેલા એક ટાવરનો પડછાયો જ્યારે સૂર્યનો ઉત્સેધકોણ $30^{\circ}$ હોય ત્યારે,$60^{\circ}$ હોય તેના કરતા $40 \, m$ લાંબો માલૂમ પડે છે. ટાવરની ઊંચાઈ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo