વિધાન : ગોલીય અરીસા માટે $u, v$ અને $f$ ને જોડતું સૂત્ર ફક્ત એવા અરીસાઓ માટે જ માન્ય છે જેમના કદ તેમની વક્રતા ત્રિજ્યાની સરખામણીમાં ખૂબ નાના હોય.
કારણ : પરાવર્તનના નિયમો સપાટ સપાટીઓ માટે જ સખત રીતે માન્ય છે,પરંતુ મોટી ગોલીય સપાટીઓ માટે નહીં.

  • A
    જો વિધાન અને કારણ બંને સાચા હોય અને કારણ એ વિધાનની સાચી સમજૂતી હોય.
  • B
    જો વિધાન અને કારણ બંને સાચા હોય પરંતુ કારણ એ વિધાનની સાચી સમજૂતી ન હોય.
  • C
    જો વિધાન સાચું હોય પરંતુ કારણ ખોટું હોય.
  • D
    જો વિધાન અને કારણ બંને ખોટા હોય.

Explore More

Similar Questions

અંતર્ગોળ અરીસા માટે વાસ્તવિક વસ્તુ અને તેના વાસ્તવિક પ્રતિબિંબ વચ્ચેનું ન્યૂનત્તમ અંતર ........... છે.

એક કારમાં,$1.50 \, m$ વક્રતા ત્રિજ્યા ધરાવતો રિયર-વ્યુ મિરર (અરીસો) અરીસાથી $10.0 \, m$ દૂર રહેલી બસનું આભાસી પ્રતિબિંબ રચે છે. અરીસો બસના કદને જે ગુણાંકથી મોટું કરે છે તે આશરે કેટલું છે?

$R$ વક્રતા ત્રિજ્યા ધરાવતા અંતર્ગોળ અરીસાનું વર્તુળાકાર મુખ $r$ ત્રિજ્યાનું છે. અરીસા પર મુખ્ય અક્ષને સમાંતર આપાત થતા પ્રકાશના કિરણો પરાવર્તન પામીને જ્યાં કેન્દ્રિત થાય છે,ત્યાં મુખ્ય અક્ષને લંબરૂપે એક વર્તુળાકાર ડિસ્ક મૂકવામાં આવે છે. જો $r \ll R$ હોય,તો આ ડિસ્કનું ક્ષેત્રફળ ઓછામાં ઓછું કેટલું હોવું જોઈએ?

$f$ કેન્દ્રલંબાઈ ધરાવતો બહિર્ગોળ અરીસો નીચેનામાંથી કઈ સ્થિતિમાં ચત્તું,નાનું અને આભાસી પ્રતિબિંબ રચે છે?

એક વસ્તુને ગોલીય અંતર્ગોળ અરીસાની સામે મુખ્ય કેન્દ્ર $(F)$ અને વક્રતા કેન્દ્ર $(C)$ ની વચ્ચે મૂકવામાં આવે છે. તેનું પ્રતિબિંબ કેવું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo