$25^oC$ તાપમાને એમોનિયમ હાઇડ્રોક્સાઇડના $0.1 \ M$ જલીય દ્રાવણની મોલર વાહકતા $9.54 \ \Omega^{-1} \ cm^2 \ mol^{-1}$ છે અને અનંત મંદને તેની મોલર વાહકતા $238 \ \Omega^{-1} \ cm^2 \ mol^{-1}$ છે. સમાન સાંદ્રતા અને તાપમાને એમોનિયમ હાઇડ્રોક્સાઇડના આયનીકરણની માત્રા ........... $\%$ છે.

  • A
    $4.008$
  • B
    $40.800$
  • C
    $2.080$
  • D
    $20.800$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયા $M$ $KCl$ ના દ્રાવણનું તુલ્ય વાહકતાનું મૂલ્ય સૌથી ઓછું છે?

કઈ સાંદ્રતા ધરાવતા દ્રાવણ માટે મોલર વાહકતા મહત્તમ હોય છે ($M$ માં)?

$25^o C$ તાપમાને $HCl$ દ્રાવણ માટે અનંત મંદને તુલ્ય વાહકતા $425 \ \Omega^{-1} \ cm^2 \ eq^{-1}$ છે. $HCl$ દ્રાવણની વિદ્યુત વાહકતા $3.825 \ \Omega^{-1} \ cm^{-1}$ છે. જો વિયોજન અંશ $90\%$ હોય,તો દ્રાવણની સપ્રમાણતા (Normality) $N$ માં કેટલી થાય?

$0.05 \ mol \ L^{-1}$ $NaOH$ ના દ્રાવણના સ્તંભનો વિદ્યુત અવરોધ,જેનો વ્યાસ $1 \ cm$ અને લંબાઈ $50 \ cm$ છે,તે $5.55 \times 10^{3} \ \Omega$ છે. તેની અવરોધકતા,વાહકતા અને મોલર વાહકતાની ગણતરી કરો.

Difficult
View Solution

અનંત મંદને $NaCl$,$HCl$,અને $CH_3COONa$ ની મોલર વાહકતા અનુક્રમે $126.45$,$426.16$,અને $91 \ \Omega^{-1} \ cm^2 \ mol^{-1}$ છે. અનંત મંદને $CH_3COOH$ ની મોલર વાહકતા .............. $\Omega^{-1} \ cm^2 \ mol^{-1}$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo