મૂળ, પ્રકાંડ અને પર્ણોની જલવાહિનીઓ અને જલવાહિનીકીઓ દ્વારા પાણી કઈ ક્રિયાવિધિ દ્વારા વહન પામે છે?

  • A
    આસૃતિ પ્રવાહ
  • B
    જથ્થાબંધ પ્રવાહ (Bulk flow)
  • C
    ગુરુત્વાકર્ષણ પ્રવાહ
  • D
    અંતઃચૂષણ

Explore More

Similar Questions

સાંદ્રતા ઢોળાંશની વિરુદ્ધ આયનોના વહનને ........ કહે છે.

સાદ્રશ્ય પ્રકારના પ્રશ્નો :
$(1)$ સક્રિય વહન : $ATP$ માંથી ઊર્જાની આવશ્યક્તા :: નિષ્ક્રિય વહન : ........

સક્રિય વહન (Active transport) ના લક્ષણો શું છે?

કોષોમાં સાનુકૂલિત પ્રસરણ (Facilitated diffusion) કોષરસસ્તરમાં રહેલા . . . . . . દ્વારા થાય છે.

સાંદ્રતા ઢોળાંશની દિશામાં અને વાહક અણુઓની મદદથી થતું પ્રસરણ શું કહેવાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo