$0.4 \ g$ ધાતુમાં એકમ કોષોની સંખ્યા ગણો જો ઘનતા અને એકમ કોષના કદનો ગુણાકાર $1.2 \times 10^{-22} \ g$ હોય.

  • A
    $1.1 \times 10^{21}$
  • B
    $2.2 \times 10^{21}$
  • C
    $3.3 \times 10^{21}$
  • D
    $4.4 \times 10^{21}$

Explore More

Similar Questions

એકમ કોષની ઘનતા ગણવા માટેનું સૂત્ર તારવો.

Difficult
View Solution

$bcc$ રચના ધરાવતા આયોનિક સંયોજનમાં સૌથી નજીકના બે આયનો વચ્ચેનું અંતર $173 \, pm$ છે. એકમકોષની ધારીની લંબાઈ $pm$ માં કેટલી થશે?

જો $TlCl$ નું સ્ફટિકીકરણ $bcc$ બંધારણમાં થતું હોય,તો ધનાયન અને ઋણાયનની ત્રિજ્યાનો સરવાળો ........ થશે. ($a =$ ધારની લંબાઈ)

Difficult
View Solution

$9.3 \ g \ cm^{-3}$ ઘનતા ધરાવતી ધાતુ કે જે સાદો ઘન એકમ કોષ બનાવે છે,તેનું મોલર દળ ગણો. $[a^3 \cdot N_A = 22.6 \ cm^3 \ mol^{-1}]$

એક ધાતુ સાદા ઘન લેટીસમાં સ્ફટિકીકરણ પામે છે. ધાતુના પરમાણુની ત્રિજ્યા $x \ pm$ છે. એકમ કોષનું કદ $pm^3$ માં કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo