સેલ્યુલોઝના સંપૂર્ણ જળવિભાજનથી શું મળે છે?

  • A
    $D$-ફ્રુક્ટોઝ
  • B
    $D$-રાઇબોઝ
  • C
    $D$-ગ્લુકોઝ
  • D
    $L$-ગ્લુકોઝ

Explore More

Similar Questions

$CHO-CH(OH)-CH(OH)-CH(OH)-CH(OH)-CH_2OH$ સંયોજન માટે પ્રકાશીય સમઘટકોની સંખ્યા શોધો.

ગ્લુકોઝને $HI$ સાથે લાંબા સમય સુધી ગરમ કરતા શું મળે છે?

એનિમલ સ્ટાર્ચ (Animal starch) એ કોનું બીજું નામ છે?

ગ્લુકોઝ અણુ દ્વારા દર્શાવવામાં આવતા વિશિષ્ટ પરિભ્રમણ (specific rotation) નું મૂલ્ય કેટલું છે?

નીચેનામાંથી કઈ શર્કરા રિડ્યુસિંગ શર્કરા છે?
$(A)$ સુક્રોઝ,$(B)$ માલ્ટોઝ,$(C)$ લેક્ટોઝ,$(D)$ ફ્રુક્ટોઝ

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo