વિકલ વિધેયના મુખ્ય મૂલ્યોને ધ્યાનમાં લેતા,ગણ $A = \{x \geq 0 \mid \tan^{-1} x + \tan^{-1} 6x = \frac{\pi}{4}\}$

  • A
    એ ખાલી ગણ છે.
  • B
    એ એકાકી ગણ છે.
  • C
    બે કરતા વધારે ઘટકો ધરાવે છે.
  • D
    બે ઘટકો ધરાવે છે.

Explore More

Similar Questions

$e^{\log (\cosh^{-1} 2)}$ ની કિંમત શું થાય?

$\sin \left(2 \sin ^{-1} 0.8\right)$ નું મૂલ્ય કેટલું થાય?

$\cot \left[ \cos^{-1} \left( \frac{7}{25} \right) \right] = $

$\tan ^{-1}\left(\tan \frac{3 \pi}{4}\right)$ ની કિંમત શોધો.

$\cos^{-1}(\frac{1}{2}) + 2\sin^{-1}(\frac{1}{2})$ ની કિંમત શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo