સંચયી આવૃત્તિ કોષ્ટકની રચના શેના નિર્ધારણમાં ઉપયોગી છે?

  • A
    મધ્યસ્થ
  • B
    મધ્યક
  • C
    બહુલક
  • D
    ઉપરના ત્રણેય માપ

Explore More

Similar Questions

મધ્યસ્થ શોધવાના સૂત્ર $M = l + \frac{(\frac{n}{2} - cf)}{f} \times h$ માં,$l = \ldots \ldots \ldots$

આપેલ આવૃત્તિ વિતરણ માટે,પ્રથમ,દ્વિતીય અને તૃતીય વર્ગની આવૃત્તિઓ અનુક્રમે $8$,$15$ અને $18$ છે. તો,તૃતીય વર્ગની સંચયી આવૃત્તિ $\ldots \ldots \ldots \ldots$ છે.

નીચેના વિતરણમાં:
માસિક આવકનો ગાળો (રૂપિયામાં) પરિવારોની સંખ્યા
$10000$ થી વધુ આવક $100$
$13000$ થી વધુ આવક $85$
$16000$ થી વધુ આવક $69$
$19000$ થી વધુ આવક $50$
$22000$ થી વધુ આવક $33$
$25000$ થી વધુ આવક $15$

$16000-19000$ ની આવક ધરાવતા પરિવારોની સંખ્યા કેટલી છે?

એક શાળાના ધોરણ $X$ ની $51$ છોકરીઓની ઊંચાઈ (સેમીમાં) અંગેનો સર્વે કરવામાં આવ્યો અને નીચે મુજબની માહિતી મેળવવામાં આવી:
ઊંચાઈ (સેમીમાં)છોકરીઓની સંખ્યા
$140$ થી ઓછી$4$
$145$ થી ઓછી$11$
$150$ થી ઓછી$29$
$155$ થી ઓછી$40$
$160$ થી ઓછી$46$
$165$ થી ઓછી$51$

મધ્યસ્થ ઊંચાઈ શોધો.

એક વિસ્તારના શોપિંગ કોમ્પ્લેક્સની $30$ દુકાનો દ્વારા મેળવેલ વાર્ષિક નફો નીચે મુજબનું વિતરણ આપે છે:
નફો (લાખ રૂપિયામાં)દુકાનોની સંખ્યા (આવૃત્તિ)
$5$ કે તેથી વધુ$30$
$10$ કે તેથી વધુ$28$
$15$ કે તેથી વધુ$16$
$20$ કે તેથી વધુ$14$
$25$ કે તેથી વધુ$10$
$30$ કે તેથી વધુ$7$
$35$ કે તેથી વધુ$3$

ઉપરના ડેટા માટે બંને ઓજીવ (ogives) દોરો. આથી મધ્યસ્થ નફો મેળવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo