દૂધનું દહીંમાં રૂપાંતર તેના પોષક મૂલ્યમાં વધારો કરે છે,કારણ કે તેમાં નીચેનામાંથી કોનું પ્રમાણ વધે છે?

  • A
    વિટામિન $E$
  • B
    વિટામિન $D$
  • C
    વિટામિન $B_{12}$
  • D
    વિટામિન $A$

Explore More

Similar Questions

દૂધની ઔદ્યોગિક પ્રક્રિયા કઈ સદીમાં શરૂ થઈ?

ટોડી (Toddy) એટલે શું?
$I.$ દક્ષિણ ભારતનું એક પરંપરાગત પીણું
$II.$ તાડના ઝાડના રસના આથવણ (fermentation) દ્વારા બનાવવામાં આવે છે
ટોડી વિશે ઉપર આપેલા વિધાનોમાંથી કયું/કયા વિધાન સાચું/સાચા છે?

ઘરગથ્થુ ઉત્પાદનોમાં સૂક્ષ્મજીવો કેવી રીતે ઉપયોગી છે?

દૂધનું દહીંમાં રૂપાંતર કોના દ્વારા થાય છે?

બ્રેડના નિર્માણ દરમિયાન $CO_2$ નું મુક્ત થવું એ કોની ક્રિયાને કારણે થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo