$LP$ સમસ્યા માટે સીમિત શક્ય ઉકેલ પ્રદેશના ખૂણાના બિંદુઓ $(0,4), (6,0), (12,0), (12,16)$ અને $(0,10)$ છે. ધારો કે $z = 8x + 12y$ એ હેતુલક્ષી વિધેય છે. નીચેનાને જોડો:
$(i)$ $z$ ની ન્યૂનતમ કિંમત $\ldots$ પર મળે છે.
$(ii)$ $z$ ની મહત્તમ કિંમત $\ldots$ પર મળે છે.
$(iii)$ $z$ ની મહત્તમ કિંમત $\ldots$ છે.
$(iv)$ $z$ ની ન્યૂનતમ કિંમત $\ldots$ છે.

  • A
    $(i) (6,0), (ii) (12,0), (iii) 288, (iv) 48$
  • B
    $(i) (0,4), (ii) (12,16), (iii) 288, (iv) 48$
  • C
    $(i) (0,4), (ii) (12,16), (iii) 288, (iv) 96$
  • D
    $(i) (6,0), (ii) (12,0), (iii) 288, (iv) 96$

Explore More

Similar Questions

હેતુલક્ષી વિધેય $Z = -50x + 20y$ માટે,શરતો $2x - y \geq -5$,$3x + y \geq 3$,$2x - 3y \leq 12$,$x \geq 0$,$y \geq 0$ ને આધીન શક્ય ઉકેલના પ્રદેશના શિરોબિંદુઓ $(0, 5)$,$(0, 3)$,$(1, 0)$ અને $(6, 0)$ છે. $Z$ ની ન્યૂનતમ કિંમત કયા બિંદુએ મળે છે?

શક્ય ઉકેલ પ્રદેશના શિરોબિંદુઓ $A(0,0)$,$B(16,0)$,$C(8,16)$ અને $D(0,24)$ છે. હેતુલક્ષી વિધેય $z = 300x + 190y$ ની ન્યૂનતમ કિંમત . . . . . . છે.

$LP$ સમસ્યાનું ઉદ્દેશ્ય વિધેય . . . . . . છે.

દર્શાવો કે $Z$ નું ન્યૂનતમ મૂલ્ય બે કરતા વધુ બિંદુઓ પર મળે છે.
$Z = x + y$ નું મહત્તમ મૂલ્ય શોધો,જ્યાં શરતો $x - y \leq -1$,$-x + y \leq 0$,$x, y \geq 0$ છે.

રેખીય પ્રોગ્રામિંગ સમસ્યા માટે,ઉદ્દેશ્ય વિધેય $Z = 3x + 2y$ છે. જો સીમિત શક્ય ઉકેલ પ્રદેશના ખૂણાના બિંદુઓ $(12, 0)$,$(4, 2)$,$(1, 5)$ અને $(1, 10)$ હોય,તો $Z$ નું મહત્તમ મૂલ્ય . . . . . . છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo