ક્યુપ્રસ આયન $(Cu^+)$ રંગહીન છે જ્યારે ક્યુપ્રિક આયન $(Cu^{2+})$ રંગીન છે કારણ કે

  • A
    બંને અર્ધ-ભરાયેલી $p$ અને $d-$ કક્ષકો ધરાવે છે
  • B
    ક્યુપ્રસ આયન અપૂર્ણ $d-$ કક્ષક ધરાવે છે અને ક્યુપ્રિક આયન પૂર્ણ $d-$ કક્ષક ધરાવે છે
  • C
    બંને $d-$ કક્ષકોમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવે છે
  • D
    ક્યુપ્રસ આયન પૂર્ણ $d-$ કક્ષક ધરાવે છે અને ક્યુપ્રિક આયન અપૂર્ણ $d-$ કક્ષક ધરાવે છે

Explore More

Similar Questions

નીચેનામાંથી કઈ જોડી સમાન ચુંબકીય મોમેન્ટ ધરાવે છે?

ગેડોલિનિયમની ત્રીજી આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ઓછું હોય છે કારણ કે $......$

નીચેનામાંથી કયું સંક્રાંતિ ધાતુઓનો લાક્ષણિક ગુણધર્મ નથી?

નીચેનામાંથી સૌથી નિર્બળ બેઇઝ ઓળખો.

$22$ કેરેટ સોનાના ઘરેણામાં $Au$ અને $Cu$ ની પરમાણ્વીય ત્રિજ્યા કેટલી હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo