એક વાહક પોલા પાઇપમાંથી પ્રવાહ વહી રહ્યો છે,જેનો આડછેદ આકૃતિમાં દર્શાવેલ છે. ચુંબકીય પ્રેરણનું મૂલ્ય કયા બિંદુએ શૂન્ય હશે?

  • A
    બિંદુઓ $P, Q$ અને $R$ પર
  • B
    બિંદુ $R$ પર પરંતુ $P$ અને $Q$ પર નહીં
  • C
    $Q$ પર પરંતુ $P$ અને $R$ પર નહીં
  • D
    $P$ પર પરંતુ $Q$ અને $R$ પર નહીં

Explore More

Similar Questions

$1000$ આંટા અને $4 \, cm^2$ ક્ષેત્રફળ ધરાવતું એક વર્તુળાકાર ગૂંચળું એવી રીતે મૂકવામાં આવ્યું છે કે તેની અક્ષ ચુંબકીય ક્ષેત્રને સમાંતર છે. જો ચુંબકીય ક્ષેત્ર $0.01 \, s$ માં $10^{-2} \, Wb \, m^{-2}$ જેટલું ઘટે છે,તો ગૂંચળામાં ઉદ્ભવતું $e.m.f.$ ......$mV$ છે.

$S(0,0)$ નાભિ અને $x+y=4$ નિયામિકા ધરાવતા પરવલયનું સમીકરણ શોધો.

નીચેનામાંથી કયું પોલિએમાઇડ છે?

$2.9 \ kg$ દળ ધરાવતો પદાર્થ $50 \ cm$ લંબાઈની દોરી વડે લટકાવેલો છે અને તે સ્થિર છે. $100 \ g$ દળ ધરાવતો બીજો પદાર્થ,જે $150 \ m/s$ ના વેગથી સમક્ષિતિજ દિશામાં ગતિ કરે છે,તે આ પદાર્થ સાથે અથડાય છે અને ચોંટી જાય છે. ત્યારબાદ,જ્યારે દોરી શિરોલંબ સાથે $60^{\circ}$ નો ખૂણો બનાવે,ત્યારે દોરીમાં તણાવબળ કેટલું હશે ($N$ માં)? $(g=10 \ m/s^2)$

કયા અંતઃસ્ત્રાવનું તેના સ્ત્રોત અને કાર્ય સાથેનું જોડાણ સાચું છે તે ઓળખો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo